સરકાર 20 કરોડ મહિલાઓના ખાતામાં દર મહિને રૂ.500 આપવાનો નિર્ણય કર્યો

કોરોના વાઈરસના સંકટ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે બપોરે એક લાખ 70 હજાર કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી, જેના દ્વારા અલગ અલગ રીતે લોકોને મદદ પહોંચાડવામાં આવશે. સરકાર તરફથી દેશની લગભગ 20 કરોડ મહિલાઓના ખાતામાં આગામી ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિનાની મદદ કરવામાં આવશે. દેશની 20 કરોડથી વધુ


મહિલાઓને મહિને 500 રૂપિયાની મદદ કરવામાં આવશે. BPL કાર્ડ ધારકોને આગામી ત્રણ મહિના ફ્રી સિલિન્ડર અપાશે.દેશના 80 કરોડ લાભાર્થીઓને પાંચ કિલો વધારે અનાજ મળશે

રિલેટેડ ન્યૂઝ