બે વર્ષમાં માત્ર 465 ટૂરિસ્ટ આવ્યા, ઉત્સવોના ડેકોરેશન અને પ્રચાર પાછળ બે વર્ષમાં 58 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઉત્સવો ઉજવવા પાછળ કરોડો રૂપિયાનો પ્રચાર-પ્રશાર...
ગુજરાત મિરર, ભૂજ તા. 15 નખત્રાણા તાલુકાના વિવિધ ગામોમાંં મોરના વસવાટ વચ્ચે પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષીના મોતની ઘટનાઓ સતત વધી રહી છે. એ વચ્ચે બેરૂૂ ગામે...
પ્રદીપ શર્મા બાદ બીજા અધિકારીના તપેલા ચડ્યા: બે દી’ના રિમાન્ડ ઉપર ચુડવા ગામની સીમમાં હાઇવેને અડીને આવેલી જમીન દબાણમાં ગણીને લાગુની જમીનના ધારકને નીચા ભાવે જમીન...
ઘરમાં સૂતેલી બ્હેનોને એક સાથે દંશ દેતા અરેરાટી અબડાસાના લાખણિયા જતવાંઢ ગામે રાત્રે સાપ કરડતાં બે બહેનોનાં મોત નીપજ્યા હતા. સાપ કરડતાં બંનેને નલિયા સામૂહિક આરોગ્ય...
હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓ બની પગભર કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી...
માતૃછાયા ક્ધયા વિદ્યાલય ભુજના શિક્ષિકાએ છાત્રો, વાલીઓને કર્યા સૂચન વાંચન દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે.જીવનના દરેક તબક્કે વાંચનનો શોખ અને સાહિત્ય પ્રકાર બદલાતા રહે છે.નાનું...
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માની મુશ્કેલીમાં વધારો કરનાર વધુ એક જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે.પ્રદિપ શર્મા બાદ ગાંધીધામ નજીકના જમીન કૌભાંડમા સંડોવાયેલ પૂર્વ અધિકારીની ધરપકડ...