રોકાણકારો માટે મહત્વની ઉત્તમ તક સાથે IPO વિષે વિસ્તૃતમાં જાણીયે

ફરી રોકાણકારો માટે ઉત્તમ તક સાથે માર્કેટમાં 16 જુલાઈ ને શુક્રવારના રોજ તત્વ ચિંતન ફાર્મ કેમિકલ લીમીટેડ IPO માર્કેટમાં ઓપન થયો છે રોકાણકારો માટે ખુબજ ફાયદા કારક આ IPO છે જેને સબ્સ્ક્રાઇબ કરવા માટે ગુજરાતની નંબર 1 કંપની મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ તરફથી રેકેમેન્ડ કરવામાં આવ્યું છે

થોડા સમય પહેલાજ મહત્વના 2 IPO માર્કેટમાં ઓપન થયા હતા તેમાં ખુબજસારું બમ્પર લિસ્ટનિંગ થયું છે તમે રોકાણકારો ખુબજ બેનેફિટ્સ મળ્યા છે તેમાં લોકોને 15 હાજર ના રોકાણ સામે 15 હાજર હાજર મળ્યા છે તો રોકાણ કરવા માંગતા લોકોએ આવાજ IPO માં રોકાણ કરવા માટે પોતાની
ફેમિલીમાં તમામ લોકોના ડિમેટ એકાઉન્ટ ઓપન કરાવવા જોઈએ અને કોઈ પણ મોટા IPO રોકાણ કરી ફાયદાઓ મેળવી શકે છે

રિલેટેડ ન્યૂઝ