રોકાણ કારો માટેનો ખુબજ ફાયદાકારક IPO : ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ IPO

આજે આપણે ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ IPO વિષે ચર્ચા કરશુ અને જાણશું તેના ફાયદાઓ વિશે , માર્કેટમાં ઘણી બધી કંપનીઓ આવતી હોઈ છે તેમાં ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ ની અંદર IPO બુધવારના રોજ ઓપન થઈ અને શુક્રવાર એટલે 23 થી 25 તારીખના રોજ માર્કેટમાં ખુલવા જઈ રહ્યો છે આ IPO આ સમય દરમ્યાન સબ્સ્ક્રિબશન માટે પ્રોકનં કરો માટે ખુલવા જઈ રહ્યો છે ખાસ રોકાણકરો એ એવા ફેક્ટર પર ધ્યાન દેવું જોઈએ જેમાં ફયુચર માં જઈ ગ્રોથ હોઈ શકે બિઝનેશ માં જે તેના વેચાણ માં વૃદ્ધિ થાઈ છે તેના નફામાં વૃદ્ધિ થઇ છે આ 2 પ્રાઈમરી ફેક્ટર ના આધારે આગળ જતા શેરના પ્રાઈઝ તેના પરફોર્મન્સમાં આધાર બનતો હોઈ છે જેથી કરી સામાન્ય રોકાણ કર વધારેમાં વધારે કંપની ક્યાં બિઝનેશમાં કાર્યરત છે અને કંપની પાછળ 3 કે 4 વર્ષની અંદર જયારે પણ કંપની માં IPO જયારે માર્કેટમાં આવેછે ત્યારે પોતે કંપની RHP થકી હિસ્ટોરિકલ દેતા આપતું હોઈ છે આ દેતા પર થી આપણે ખ્યાલ આવી શકે કે આ કંપની પાછળ 3 ,4 વર્ષમાં બજારમાં કેવી રીતે પ્રોગ્રેસ મળ્યો છે નફાની અંદર કેવી રીતે વૃદ્ધિઓ બનાવેલી છે આગળ જઈએ તો તેના બેઝિકલ ફંડા જાણી શકે છે જો આવા બેસીસ પર જો રોકાણ કર રોકાણ કરે છે તો ચોક્કસ થી તેને કંપની ગોતવામાં સફળતા મળી શકે છે અને પોતે પોતાના રોકાણ પર વિશ્વાસ ઉભો થશે અને ગર્વ અનુભવ કરશે કે પોતે એક સારી કંપની માં રોકાણ કર્યું છે


-->

આ અઠવાડિયા માં એકી સાથે 4 IPO ખુલ્યા હતા તેમાં લોકોનો ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો પ્રાઇવેટ માર્કેટ માંથી લોકો એ લાઈનો લગાવી રોકાણ માટે જોડાયા હતા માર્કેટ માંથી રોકાણકારો પાસે થી જે ભંડોળ એકત્રિત કરી અને બિઝનેસ માટે જે લઈ જાય છે ખાસ કે કોઈ પણ કંપની માં રોકાણ કરતા પેહલા ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેકટીવ પર ચકાસણી કરવી આ નથીં આપણે રોકાણ કરવા માટેની માહિતી મળી રહે છે કે ક્યાં પ્રોડકટીવ પર્પસ માટે થઈ છે તે માહિતગાર કરે છે રિસ્ક ફેક્ટર વિષે જાણવું પણ હિતાવહ છે

કોઈ પણ IPO માં રોકાણ કરતા પેહલા તેને સ્ટડી કરવું ખુબજ જરુરુ છે જેથી પોતાના બિઝનેસની સમજ આવે અને પોતે કેવી કંપની સાથે બિઝનેશ માં જોડાવા જઈ રહ્યા છે તેની પણ માહિતી મળી રહે તમામ માહિતી આપણે મારવાડી શેર એન ફાઇનાન્સ લિમિટેડ તરફથી મળી રહશે MSFL જો કોઈ પણ IPO માર્કેટમાં આવે તો તેના વિષે તે રિસર્ચ કરતી હોઈ છે જે રિસર્ચ રિપોર્ટ ગુજરાતી અને અંગ્રેજી બને ભાષામાં પુબ્લીશ કરવામાં આવે છે જેથી કરીને ગુજરાતી લોકો પણ આમ માહિતગાર થઈ શકે છે અને સ્ટેટર્જીક બિઝનેશ ને જાણી શકે છે અને IPO વિષે માહિતી મેળવી રોકાણ કરી શકો ચો ઘણા બધા ફેક્ટરો વિષે આપ માહિતગાર થઈ શકો છો

રિલેટેડ ન્યૂઝ