રોકાણકારો માટેની ઉત્તમ તક લઈ ને આવ્યા છે મહત્વના 2 IPO

હાલ મહત્વના IPO માર્કેટમાં ખુલવા જઈ રહ્યા છે ગયા મહિને જૂન માં પણ ઘણા બધા IPO ખુલ્યા હતા આ આખા મહિનાની જો વાત કરીયે તો ખુબજ સારી એવી તક સાથે આ મહિના માં ઘણા બધા IPO ખુલવા જઈ રહ્યા જેમના 2 IPO વિષે ની ચર્ચા કરીયે તો આજના પેહલા IPO ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી લિમિટેડ રોકાણકારો માટે ખુબજ મહત્વનો IPO છે આ IPO 7 જુલાઈ ના રોજ માર્કેટમાં ખુલવા જઈ રહ્યો છે આ IPO નો ઇન્ટરેસ્ટ પ્રાઈમરી માર્કેટમાં વધુ જોવા મળી રહ્યો છે માર્કેટ માં ખુબજ ધુંવાધાર મુવમેન્ટમેન્ટમ કરી રહ્ય છે આ IPO સાયન્સ અને ફાર્માસ્યુટિકેલ્સ શેત્રે ખુબજ નામના ધરાવતી કંપની છેઅને MSFL દ્વારા પણ આ IPO ને સબ્સ્ક્રાઇબ કરવાનુંરેકેમેન્ટ કરે છે અને આ ઈસ્યુંનો પ્રાઇસ બેન્ડ 880 થી 900 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે આ IPO ના પૈસા માંથી એક રૂપિયા કંપની માટે વાપરવાનો હતો

બીજા IPO G . R ઇન્ફ્રાપ્રોજેક્ટ લિમિટેડ વિષે વાત કરીયે તો આ IPO પણ 7 જુલાઈ ના રોજ માર્કેટમાં ખુલવા જઈ રહ્યો છે આ IPO પણ ખુબજ મહત્વ નો રહેશે રોકાણકારો માટે ઉતમતક લઈ ને આવ્યું છે અને આ IPO ની કંપનીએ 100પલ્સ જેટલા પોતાના પ્રોજેક્ટ ત્યાર કરી ચુકી છે ને હજુ 4 જેટલા પોતાના પ્રોજેક્ટ ઓપરેટ કરી રહી છે આ IPO 3 સેક્ટર કાર્યરત છે અને આ IPO માટે MSFL દ્વારા સબસ્કાઇબ કરવા માટે રેકેમેન્ટ કરે છે

રિલેટેડ ન્યૂઝ