યુવાઓ માટે સારા સમાચાર : IT કંપનીમાં બમ્પર ભરતી, તો જલદી કરો એપ્લાય

આ વર્ષે IT કંપનીમાં મોટી ભરતી પ્રક્રિયા થવા જઈ રહીછે. નાણાકીય વર્ષ 2022માં ભારતની નામાંકિત કંપનીઓ સરેરાશ 30% વધુ નવી ભરતી કરવાની તૈયારી માં છે. આઇટી સેક્ટરમાં વધતા ડિજિટલાઈઝેશન અને વધતા એટ્રિશનના કારણે ભરતી કરવાની તૈયારીમાં છે.1.1 લાખ નવી ભરતી આઈ ટી સેક્ટરમાં દિગ્ગજ કંપની દ્વારા જાહેર થઈ શકે છે.

\ઈન્ફોસિસએ માહિતી આપી કે આ વર્ષે નાણાકીય વર્ષ 2021- 22 માં નવી 35000 ભારતીઓ બહાર પાડવામાં આવશે .ગયા વર્ષે પણ કંપનીઓએ 21000 ભારતીઓ બહાર પડી હતી. ચાલુ વર્ષમાં 12000 ભારતીઓ બહાર પાડવામાં આવશે જે ગયા વર્ષની તુલનામાં 33% વધુ છે તેવું વિપ્રો દ્વારા જણાવવામાં આવ્યું

એચસીએલ ટેકે દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ 20000 થી 22000 ભરતી બહાર પાડવામાં આવશે જે ગયા વર્ષે 14,600 હતી જે ગયા વર્ષ કરતા 50% વધુ છે. ત્યારે ટીસીએસ દ્વારા નાણાકીય વર્ષમાં 40,000 પાસ આઉટ્સને ભરતી કરવાની તૈયારીમાં છે. આ કંપની એ ગયા વર્ષે આટલીજ ભરતી બહાર પડી હતી

ત્યારે મહત્વનું છે. જૂન ત્રણ મહિનામાં કે 4 આઇટી નામાંકિત કંપની દ્વારા 48,443 ભરતી કરેલ છે અને આવનાર ત્રણમહિના હજુ વધુ ભરતી કરી શકે છે .ડિજિટલ , ક્લાઉડ, અને સાયબર સિયોરીટી ટેક્નોલોજી ના વધતા ફોક્સના કારણે આઇટી એક્ટરમાં સતત માંગ વધી રહી છે. તેના ફાયદાઓ ભારતીય આઇટી કંપનીને મળી રહ્યા છે

જણાવી દઈ એ કે કંપનીને મલુ રહેલા નવા ઓર્ડરને કારણે નવા માણસોની ભરતી કરવામાં આવી શકે છે જૂન ત્રિમાસમાં ટીસીએસ 8.1 આરબ ડોલરનો નવો ઓર્ડર મળ્યો છે તેવીજ રીતે ઈન્ફોસિસને 2.6 અરબ ડોલરનો અને વિપ્રોને 71.5 કરોડ ડોલરનો નવો ઓર્ડર મળ્યો છે. એચસીએલ ટેકને 1.67 અરબ ડોલરની નવી દિલ મળેલ છે અને આ તમામ કમ્પની ને આ ઓર્ડર પુરા કરવા માટે માણસોની જરૂર પડે તેમ છે જેથી નવી મોટા પાયે ભરતી થઈ શકે છે

રિલેટેડ ન્યૂઝ