સેન્સેકસ 500 પોઇન્ટ વધ્યો

બેંક નિફટીમાં નરમાઇ, પેટીએમનો શેર રૂા.50 ઉછળ્યો

ભારતીય શેર બજારમાં આજે પણ તેજી જળવાઇ રહી છે અને આજે બપોરે 2.30 વાગ્યે સેન્સેકય 500 પોઇન્ટ ઉછળીને 58 840ના સ્તરે તેમજ નિફટી 135 પોઇન્ટ વધીને 17550ના સ્તરે ટ્રેડ કરતો હતો જયારે બેંક નિફટી 19 પોઇન્ટ ઘટીને 37413ના સ્તરે જોવા મળ્યો હતો. સવારે શેર બજાર 50 પોઇન્ટ માઇનસમાં ખુલ્યા બદ બજારમાં નીચલા સ્તરેથી લગભગ 550 પોઇન્ટની તેજીજોવા મળી હતી. બહુચર્ચીત પેટીએમના શેર આજે 50 રૂપિયા વધી 1803ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આજે આ શેરે 1873નો હાઇ માર્યા બાદ થોડો તૂટયો હતો.

રિલેટેડ ન્યૂઝ