આઇફોન સિરિઝ-12 લોન્ચ

આઇફોન-12 સિરિઝની કિંમતો
આઈફોન 12: 799 ડોલર (આશરે 58,600 રૂપિયા)
આઈફોન 12 મિનિ: 699 ડોલર (આશરે 51,300 રૂપિયા)
આઈફોન 12 પ્રો: 999 ડોલર (આશરે 73,300 રૂપિયા)
આઈફોન 12 પ્રો મેક્સ: 1099 ડોલર (આશરે 80,600 રૂપિયા)
ઈન્ટરનેટથી સજ્જ બ્લુટૂથ સ્પીકર હોમપોડ મિની રિલીઝ
99 ડોલરની કિંમતે માર્કેટમાં મુકાયેલું બ્લુટૂથ સ્પીકર હોમપોડ મિની.

(એજન્સી)
કેલિયોર્નિયા તા.14
ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ એપલની હાઇ, સ્પીડ ઇવેન્ટ સંપન્ન થઈ ચૂકી છે. આ ઇવેન્ટમાં જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હતી એ આઇફોન 12 વિથ 5 કનેક્ટિવિટી પણ રિલીઝ થઈ ગયો છે.
ભારતીય સમય પ્રમાણે રાત્રે સાડાદસ વાગ્યે શરૂ થયેલી આ ઇવેન્ટની આગેવાની એપલના ટિમ કૂકે લીધી હતી. એમાં આઇફોન 12ની આખી રેન્જ અને સ્માર્ટ બ્લુટૂથ સ્પીકર હોમપોડ મિની પણ લન્ચ કરાયા હતાં.
એપલ કંપનીએ
પોતાનો બ્રાન્ડ ન્યૂ આઈફોન 12 લન્ચ કરી દીધો છે. કટિંગ ઍજ 5 ટેક્નોલોજીથી સજ્જ આ આઈફોનમાં એલ્યુમિનિયમના ફ્લેટ ઍજ
(અનુસંધાન પાના નં.8)
આપવામાં આવ્યા છે. આ નવો આઈફોન અગાઉના આઈફોન 11 કરતાં 11% પાતળો, 15%
નાનો અને 16% હળવો છે. એને બ્લેક, વ્હાઇટ, બ્લુ, રેડ અને ગ્રીન એમ પાંચ કલર વેરિઅન્ટમાં લન્ચ કરવામાં આવ્યો છે.
આ ફોનમાં રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. એની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે.
સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 25321170 પિક્સલ છે. એની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5 કનેક્ટિવિટી માટે કંપનીએપોતાની ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઈઝ કરી છે.
આ ફોનમાં રેટિના ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. એની પિક્સલ ડેન્સિટી 460 પિક્સલ પર ઇંચ છે. સ્ક્રીન સેફટી માટે કોર્નિંગનું નવું સિરામિક શીલ્ડ
આપવામાં આવ્યું છે. આ ફોનના ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 25321170 પિક્સલ છે. એની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. 5 કનેક્ટિવિટી માટે કંપનીએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમને પણ ઓપ્ટિમાઇઝ કરી છે.
આ નવો
આઈફોન 12 વિશ્વભરની 15 ટેલિકોમ કંપનીઓના 5 નેટવર્કને સપોર્ટ કરશે. એમાં વોડાફોન, ટી-મોબાઈલ, વેરિઝોન, , બેલ, ચાઇના મોબાઈલ જેવી કંપનીઓ સામેલ છે. આ ફોનમાં 14 બાયોનિક ચિપ બેસાડવામાં આવી છે. તાજેતરમાં જ એપલે આ જ ચિપને પોતાના નવા આઈ પેડ એરમાં પણ લગાવ્યાની જાહેરાત કરી હતી. એપલ અત્યારે દાવો કરી રહી છે કે આ નવા આઈફોનમાં નેટવર્કની આદર્શ સ્થિતિમાં મેક્સિમમ ડાઉનલોડ સ્પીડ 4 સુધી રહેશે.
ફોન 12 મેગા
પિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરાથી સજ્જ છે. એમાં એક વાઈડ એન્ગલ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ છે. અલ્ટ્રા વાઈડ લેન્સ 120 ડિગ્રી સુધીનો એરિયા આવરી લે છે. આઈ ફોન 11ની સરખામણીએ તેની લ લાઈટ ફોટોગ્રાફી ક્વોલિટીને 27 ગણી સુધારવામાં આવી છે તેવો કંપનીનો દાવો છે. એમાં નવું 3 કેમેરા ફીચર આપવામાં આવ્યું છે.
આ સ્માર્ટ સ્પીકર આઈફોન સાથે બ્લુટૂથથી કનેક્ટ થાય છે અને વોઈસ કમાન્ડથી પણ કામ કરે છે. ટચ
કંટ્રોલથી સજ્જ આ સ્પીકરના સાઉન્ડને બહેતર બનાવવા માટે 4 રેન્જ ડાઇનેમિક ડ્રાઇવર્સ, 360 સાઉન્ડ અને એપલ 5 ચિપ લગાડવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ