રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા શરૂ

  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત
  • 23મી નવેમ્બરથી માધ્યમિક,ઉ.માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે
  • ધો.9થી 12નાં વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે

કોરોનાનો કહેર જ્યારથી શરૂ થયો છે ત્યારથી શાળા - કોલેજો બંધ છે. પછીથી વિદ્યાર્થીઓનું શુકશન ન બગળે તે માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ઘણા વિદ્યાર્થીઓને તથા વાલીઓનેતેને લઇ ઘણા પ્રશ્નો હતા.

પરંતુ હવેથી કોરોનાનો કહેર ઓછો થતા શાળા - કોલેજો ફરી ખુલવા અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં 23 નવેમ્બરથી માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ઉપરાંત કોરોનાને લઇ સરકારની બધી માર્ગદર્શિકાનું પૂરું પાલન કરવાનું રહેશે. જેના માટે ભારત સરકાર SOP બહાર પડશે.

રિલેટેડ ન્યૂઝ