ગુજરાતમાં નવરાત્રી નહીં યોજાય, CM રૂપાણીનો મહત્વનો નિર્ણય

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં નવરાત્રી ઉજવાશે કે નહીં તેને લઇને એક વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. ત્યારે આગામી 17થી 25 ઓક્ટોબર દરમિયાન યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રીમહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ