જૂનાગઢમાં આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજાય

જૂનાગઢ: દર વર્ષે જુનાગઢનો મેળો ધામ ધુમથી ઉજવાતો હોઈ છે અને તેમાં લોકો - કરોડો લોકો ભાગ લેતા હોઈ છે. તે મેળામાં દેશ - વિદેશથી લોકો મજા માણવા આવતા હોઈ છે.

પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર મોટા પ્રમાણમાં વધી ગયો હોવાથી તે મેળો ન યોજવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. તેમાં લોકો લોકો ઉપસ્થિત રહેતા હોવાથી આ કોરોના મહામારીમાં મેળો યોજવો હિતાવહ નથીઅને જેનાથી સંક્ર્મણ ફેલાવાની શક્યતા વધી જાય છે. જેના કારણે તંત્ર દ્વારા આ લેવાયો નિર્ણય છે.

બીજી બાજુ મહત્વના અને રાહતના સમાચાર એ પણ છે કે ગિરનાર પર ચડવામાં હવે રોપ-વે ની સગવડ રાખવામાં આવી છે અને તેનું કામ હાલ પૂર્ણ થવાની અણી પર જ છે અને કામ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઈ-લોકાર્પણ કરવામાં છે.

રિલેટેડ ન્યૂઝ