લક્ષ્મી વિલાસ બેંક સામે RBI એ કરી કાર્યવાહી, બેંકમાંથી 25 હજાર રૂપિયા સુધી જ કરી શકશે રોકડ ઉપાડ, 1 મહિના સુધી રોકડ ઉપાડની મર્યાદા કરાઇ નક્કી

લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ ગાળિયો કસ્યો।લક્ષ્મી વિલાસ બેંકની નાણાંકિય સ્થિતિ ખરાબ કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું 16 ડિસેમ્બર સુધી માત્ર રૂ. 25 હજાર જ ઉઠાવી શકાશે બેંકના દેવામાં સતત વધારો થતા RBIનો નિર્ણય 92 વર્ષ જૂની છે લક્ષ્મી વિલાસ બેંક રાજ્યમાં ઘણાં શહેરમાં આવી છે બેંકની શાખાઓ અમદાવાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગરમાં છે શાખાઓ નવસારી, જામનગર સુરતમાં પણબેંકની શાખાઓ

રિલેટેડ ન્યૂઝ