રાજ્યમાં 74 પોલીસ અધિકારીઓની બદલી, સંજય શ્રીવાસ્તવને અમદાવાદ, અજય તોમરને સુરત અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર બનાવાયા,જુઓ કોની ક્યાં બદલી થઈ

પીઠીયા નરેદ્ર દ્રારા

અમદાવાદ. શનિવાર મોડી રાત્રે રાજ્યના 74 IPS અને SPS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે. 2006 બેચના 12 અધિકારીઓને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકે બદલી કરવામાં આવી છે.

 • ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર
 • અમિતકુમાર વિશ્વકર્મા - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP
 • કે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજી
 • ડો. નીરજા ગોટરું - DG સિવિલ ડિફેન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ, વધારાનો હવાલો)
 • અનુપમસિંહ ગેહલોત - ADGP IB ગાંધીનગર ( ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો)
 • બ્રિજેશ કુમાર ઝા- એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ( ઇન્કવાયરી ગાંધીનગરનો વધારાનો હવાલો)
 • અજયકુમાર ચૌધરી - JCP એડમિનિસ્ટ્રેશન અમદાવાદ (અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરનો વધારાનો હવાલો)
 • એસ.જી.ત્રિવેદી - IG CID ક્રાઈમ ગાંધીનગર
 • એચ.જી.પટેલ - વડોદરા રેન્જ આઈજી
 • નિપુણા તોરવણે - સેક્રેટરી ગૃહવિભાગ
 • જે.આર.મોથલિયા - ભુજ બોર્ડર રેન્જ આઈજી
 • મયકસિંહ ચાવડા - JCP, ટ્રાફિક અમદાવાદ
 • એચ.આર.મુલિયાણા - સેક્ટર 2 JCP સુરત
 • નિલેશ જાજડિયા - DIG કોસ્ટલ સિક્યુરિટી
 • બિપિન આહિરે - જોઈન્ટ ડાયરેક્ટર ACB અમદાવાદ
 • શરદ સિંઘલ - એડિશનલ CP ટ્રાફિક સુરત
 • પી.એલ. મલ - સેક્ટર 1 JCP સુરત
 • એમ.એસ. ભાભોર - વડોદરા ટ્રેનિંગ સ્કૂલ
 • બી.આર.પાંડોર - જૂનાગઢ ટ્રેનિંગ સ્કૂલ
 • એન.એન.ચૌધરી - કરાઈ ટ્રેનિંગ એકેડેમી
 • એ.જી.ચૌહાણ- DIG રેલવે અમદાવાદ
 • ડો.એમ.કે.નાયક - IG વડોદરા આર્મડ યુનિટ
 • આર.વી. અસારી - સેક્ટર 1 JCP અમદાવાદ
 • ગૌતમ પરમાર- સેક્ટર 2 JCP અમદાવાદ
 • કે.એન ડામોર - DIG CID ક્રાઈમ ગાંધીનગર
 • પરીક્ષિતા રાઠોડ - SP પશ્ચિમ રેલવે અમદાવાદ
 • નીરજ બડગુજર - SP ટેક્નિકલ સર્વિસ


  ગાંધીનગર
 • વિરેન્દ્રસિંગ યાદવ - જિલ્લા પોલીસવડા અમદાવાદ
 • શ્વેતા શ્રીમાળી - જિલ્લા પોલીસવડા જામનગર
 • સુનિલ જોશી - જિલ્લા પોલીસવડા દેવભૂમિ દ્વારકા
 • સરોજ કુમારી - DCP સુરત હેડક્વાર્ટર
 • જી.એ.પંડ્યા - એન્ટી ઇકોનોમી સેલ, ગાંધીનગર
 • આર.પી બારોટ - જિલ્લા પોલીસવડા, મહીસાગર
 • એ.એમ.મુનિયા - DCP ઝોન 6, અમદાવાદ
 • એસ.વી પરમાર - DCP ઝોન 1, સુરત
 • ડો. કરણરાજ વાઘેલા - DCP ઝોન 3, વડોદરા
 • સૌરભ સિંહ - જિલ્લા પોલીસવડા, કચ્છ પશ્ચિમ
 • સુજાતા મજમુદાર - જિલ્લા પોલીસવડા, તાપી- વ્યારા
 • રોહન આનંદ - જેલ સુપ્રિટેન્ડન્ટ, અમદાવાદ
 • ઉષા રાડા - જિલ્લા પોલીસવડા, સુરત
 • મયુર પાટીલ - જિલ્લા પોલીસવડા, કચ્છ પૂર્વ
 • સંજય ખરાત - જિલ્લા પોલીસવડા, અરવલ્લી
 • ધર્મેન્દ્ર શર્મા - જિલ્લા પોલીસવડા,છોટા ઉદેપુર
 • અચલ ત્યાગી - DCP ઝોન - 5 , અમદાવાદ
 • વાસમ શેટ્ટી રવિ તેજા - જિલ્લા પોલીસ વડા - જૂનાગઢ
 • ડો. રવિન્દ્ર પટેલ - DCP ઝોન- 1, અમદાવાદ
 • પ્રેમસુખ ડેલુ - DCP ઝોન-7, અમદાવાદ
 • વિજય પટેલ - DCP ઝોન- 2, અમદાવાદ
 • હર્ષદ પટેલ - DCP પોલીસ કંટ્રોલરૂમ, અમદાવાદ
 • અમિત વસાવા - DCP સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
 • એસ.આર.ઓડેદરા - જિલ્લા પોલીસવડા, મોરબી
 • એન.એ.મુનિયા - DCP હેડક્વાર્ટર- એડમિનિસ્ટ્રેશન, વડોદરા
 • ડી.આર.પટેલ - DCP ઝોન 2, સુરત
 • ભગીરથસિંહ જાડેજા - SP ભુજ ઇન્ટેલિજન્સ
 • રવિન્દ્રસિંહ જાડેજા - જિલ્લા પોલીસવડા ડાંગ- આહવા
 • મુકેશ પટેલ - DCP SOG ક્રાઈમ, અમદાવાદ
 • યુવરાજસિંહ જાડેજા -SP ઇન્ટેલિજન્સ, ગાંધીનગર
 • હરેશ દુધાત - ડેપ્યુટી ડાયરેકટર, કરાઈ ગાંધીનગર
 • ડો. રાજદિપસિંહ ઝાલા - જિલ્લા પોલીસવડા, વલસાડ


રિલેટેડ ન્યૂઝ