ખાતરના વધતા ભાવને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન ,ભાવ વધારો થતા સબસીડીમાં વધારો કરવામાં આવ્યો

ખાતરમાં ભાવ વધારો થતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સ્પષ્ટતા કરી છે, અને ખેડૂતોને મોટી રાહત આપતા કહ્યું છે કે નવા વધી રહેલ ભાવ પ્રમાણે સબસીડીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. કેટલીક કંપનીએ ખાતરના ભાવ માં વધારો કર્યો હતો. જે પાછો ખેંચવા સૂચના આપી દેવામાં આવી છે.

રાજ્યમાં ખાતરના ભાવ અંગે અસમંજસ જેવી સ્થિતિ વચ્ચે ભાવ વધારથી ખેડૂતોની કમર તૂટી રહીછે. આ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ કેન્દ્ર સરકારના મંત્રી મંમસુખ માંડવીયાએ ખેડૂતોએ મોટી જાહેરાત કરી છે. કે ખેડૂતો પર ખાતર વધારોનો કોઈ પણ બોજ નાખવામાં આવશે નહિ. સરકાર ખતરાની
સબસીડીમાં વધારો કરી પહેલા પ્રમાણે જ હાલ ખેડૂતોને ખાતર મળી રહે તે માટે કટિબદ્ધ છીએ સાથે જ તેમને ક્યાં ખાતરની સબસીડીમાં સરકારે કેટલો વધારો કર્યો છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ