સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં દાખલારૂપ ચુકાદો સેશન્સ કોર્ટે સંભળાવી આરોપીને ફાંસીની સજા…!

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં દાખલારૂપ ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે સુરત સેસન્સ કોર્ટએ સંભળાવી ફાંસીની સજા આ ચુકાદો ઈતિહાસીક બની ગયો છે સુરત સેશન્સ કોર્ટએ આરોપી ગુડ્ડુ યાદવને ઠરાવ્યો હતો દોશી પોક્સો ગુના હેઠળ આરોપીની કરાઈ હતી ધરપકડ 28 દિવસમાં આરોપી મળતાની સાથે જ આ કેસનો ચુકાદો ઈતિહાસીક બન્યો છે

માસુમ બાળકી સાથે દુષ્કર્મના કેસમાં દોષિત ને ફાંસી

સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હતી ત્રણ દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો.પોલીસે 246 પાનાનીચાર્જશીટ રજૂ કરી હતી આ મામલે સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું કે આરોપીએ પણ જોયું નથી આ બાળકી છે આથી ફાંસીની સજાની મળવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી લગભગ સાત દિવસમાં કોર્ટમાં
ચાર્જશીટ રજૂ કરી હતી બંને પક્ષો કારોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે સજા સંભળાવી હતી

આરોપી ગુડ્ડુ યાદવ સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું હતું

આરોપી ગુડ્ડુ કુમાર યાદવ બાળકીના પાડોશમાં રહેતો હતો આરોપી ગુડ્ડુ કુમાર પણ બે સંતાનોના પિતા છે આરોપી સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું છે પોલીસને ગુડ્ડુના મોબાઈલ માંથી 149 પોર્ન વીડિયો મળ્યા હતા મોબાઈલ દુકાનના માલિક સાગર શાહ ની પણ ધરપકડ કરાઈ હતી સાગર પોર્ન વિડિયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડ કરી આપતો હતો સાગર શાહ સામે આઇપીસી કલમ ૧૯૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે

રિલેટેડ ન્યૂઝ