બારડોલીના બે યુવાનોનું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન

બારડોલી બાબેન ગામ નો યુવાન શુભમ તિવારી ઉંમર વર્ષ ૨૦ અને બારડોલી ના મીત પટેલ ઉંમર વર્ષ 23 એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ ને ધ્યાનમાં રાખીને એક નવો રેકોર્ડ પોતાના નામે સ્થાપિત છે.
આ રેકોર્ડ ગુજરાત બુક ઓફ રેકોર્ડસ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નોંધવામાં આવ્યો છે.શુભમ તિવારી એ માત્ર 38 સેકન્ડ મા 71 રીવસૅ crunches મારી આ રેકોર્ડ પોતાના નામેસ્થાપિત કર્યો છે જ્યારે મીત પટેલ એ 1 મિનિટને 5 સેકન્ડમાં 71 સ્ટાર ફીસ crunches મારી રેકોર્ડ પોતાના નામે સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ બારડોલી ના ડ્રોપ બીટ ધી ડાનસ સ્ટુડિયો મા આજ રોજ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ