એક પીઢ નેતા , એક જનમાનસ, એક લડાયક નેતૃતવ ધરાવનાર, એક આગેવાન, એક દીર્ઘ દ્રિષ્ટા કાયદાવિદ ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
રાજ્યસભા ના સંસંદ અભય ભારદ્વાજનું કોરોના ના કારણે નિધન, થોડા સમય પેહલા કોરોના સંક્રમિત થયા હતા,
ચેન્નાઇ માં સારવાર ચાલી રહી હતી , PM મોદી સહિત દેશના બીજા અનેક દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યકત
કર્યું છે
તેઓ એક વરિષ્ઠ ધારા શાસ્ત્રી હતા.
બ્રહ્મસમાજના અગ્રણી, BJP ના પીઢનેતા અભય ભારદ્વાજને વકીલાત પણ યાદ કરશે.
એક ખમીર વ્યક્તિત્વ જે આપણી યાદોમાં અમર રહેશે.