શાહરુખ ખાનના ઘર મન્નત પર તાપસ માટે પોહચી NCB ની ટિમ , ,અનન્યા પાંડેના ઘરે પણ NCBના દરોડા

કિંગખાન શહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ ડડ્રગ્સ કેસમાં જેલમાં છે ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કે શાહરુખ ખન્ના ઘરે મન્નતમાં NCBના અધિકારીઓ તાપસ માટે પોહચ્યાં છે. આર્યન ખાનની ધરપકડ પછી તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે NCB શાહરૂખના ઘરે અંનતમાં તાપસ કરશે . ત્યારે શાહરૂખના ઘરે NCB ની ટિમ પોહચી છે. અને દરોડા શરુ કાર્ય છે. શાહરૂખના મન્નતમાં NCB નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

મહત્વનું છે કે આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં જાણીતી અભિનેત્રી સાથે ડ્રગ્સને લઈને ચર્ચા સામે આવી હતી. તે બાદ જ અનન્યા પાંડેના ઘરે પણ દરોડાપડ્યા છે. સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન અનન્યા પાંડે સાથે વાત કરી રહ્યો હતો. NCB ચેટ પરથી પોતાની આગળની તપાસ કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે અનન્યા પાંડે ક્રુઝ પર હાજર હતી જયારે NCB એ પાર્ટીમાં રેડ પડી હતી. પરંતુ તેને જવા દેવામાં આવી હતી. હવે ચેટ સામે આવ્યા બાદ NCB એ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પડ્યા છે.

રિલેટેડ ન્યૂઝ