ચીન શરુ કરશે તો ભારત પૂરું કરશે.

એક બાજુ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે એક ચીન બાજુ થી એક માઠા સમાચાર આવ્યા છે કે ચીન ના રાષ્ટ્રપતિ એ યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.
ત્યારે આ વાત ની બાતમી મળતા ભારત ના પી.એમ. મોદી એ ત્રણેય સેના ( આર્મી, નેવી, એર ફોર્સ ) ના વડા સાથે બેઠક યોજી છે. એવું લાગે છે કે ચીન એ ભૂલી ગયું છે કે 1.4 મિલિયનથી વધુ સક્રિય કર્મચારીઓની તાકાતથી, ભારત વિશ્વની બીજી સૌથી મોટીલશ્કરી દળ છે અને વિશ્વની સૌથી મોટી સ્વયંસેવક સૈન્ય ધરાવે છે. તેનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સંરક્ષણ બજેટ પણ છે.
એટલે જો કોઈ પગલાં ચીન તરફ થી લેવાના આવશે તો ભારત શાંત નહિ બેસે અને તે પણ
ત્વરિત જવાબ આપવા તૈયાર જ હશે.

રિલેટેડ ન્યૂઝ