GUJARAT MIRROR EXCLUSIVE: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં કોરોના કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસીવીર ઇન્જેકશનનો મોટાની ભાગનો દુકાનો સ્ટોક ખાલી?

કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેની સારવારમાં વપરાતા રેમડેસિવર ઈન્જકશનનો જથ્થો રાજકોટના કેમીસ્ટો પાસે ખાલી થઈ ગયાની બુમરાણ ઉઠી છે. ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર બે દિવસથી માલ નહિ આવતો હોવાથી અમારી પાસેનો સ્ટોક પુરો થઈ ગયો છે. કેટલીક જાણીતી હોસ્પિટલોમા પણ આ જથ્થો હાલ ઉપલબ્ધ નહિ હોવાનું જાણવા મળી રહ્યું છે રાજકોટ અને અન્ય શહેરોમાં રેમડેસિવરની શોર્ટેજ



ઉભી થઈ હતી. આમ પન્ન બધા કેમિસ્ટ પાસે આ ઈન્જકશનનો જથ્થો હોતો નથી. ગણતરીના કેમિસ્ટ જ તેનું વેચાણ કરે છે. બાકી હોસ્પિટલો પોતાની રીતે ડાયરેકટ આ ઈન્જકશનમંગાવીને પોતાની પાસે જથો રાખતા હોય છે. અમે
અન્ય દવાની જેમ રેમડેસિવર પણ સરળતાથી મળતા થાય તે માટે સરકારમાં રજૂઆતો પણ  કરવામાં આવી છે દરમિયાન સિવિલ હોસ્પિટલના સુત્રોએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં દવા કે ઈન્જકશનની કોઈ શોર્ટેજ નથી. પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.





રિલેટેડ ન્યૂઝ