રાજકોટમાં અત્યાર સુધીમાં 4 પોઝિટીવ,68ના સેમ્પલ લેવાયા

રાજકોટમાં અત્યાર સુધીમાં 68 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ સિટીમાં 4 પોઝિટીવ, 40 નેગેટિવ અને 6ના રિપોર્ટ બાકી છે. રાજકોટ ગ્રામ્યમાં 14માંથી 13 નેગેટિવ અને એકનો રિપોર્ટ બાકી છે. અન્ય જિલ્લાના 4માં ત્રણ નેગેટિવ અને 1નો રિપોર્ટ બાકી છે. સરકારી હોસ્પિટલમાં 12માંથી 3 પોઝિટીવ અને 8 શંકાસ્પદ છે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પોઝિટીવ છે. રાજકોટમાં 662 ઓબ્ઝેર્વેશન હેઠળ છે


જ્યારે 749 ઓબ્ઝેર્વેશન બહાર છે.
ચીનની જેમ રાજકોટમાં પણ વેન્ટીલેટર મશીનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે

રિલેટેડ ન્યૂઝ