10 મી તારીખ થી શરૂ થનારી GTU ની ઑફ્લાઇન પરીક્ષા હાલ મોકૂફ : GTU દ્વારા લેવાયો નિર્ણય

વિધાર્થીઓના હિતને ધ્યાન માં લઇ લેવાયો આ નિર્ણય, 10 ડિસેમ્બર થી શરૂ થનારી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે.
3 ડિસેમ્બરથી નવા સેમસ્ટર ની શરૂઆત થશે. : GTU કુલપતિ નવીન શેઠ

રિલેટેડ ન્યૂઝ