દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સોખડા આવશે.હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે,

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સોખડા આવશે.
હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે, સોખડામાં હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન
આજે મંત્રી કુંવરજી બાવળિયા, કાલે મંત્રી સૌરભભાઈ પટેલ કરશે દર્શન,
કાલે અરવિંદ કેજરીવાલ અથવા મનિષ સીસોદિયા આવી શકે
શુક્રવારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, 31મીએ નીતિન પટેલજશે
1 ઓગસ્ટે CM રૂપાણી સોખડા દર્શન માટે જશે

રિલેટેડ ન્યૂઝ