સૌથી વધુ હીરાવાળી રિંગ ના બની રહ્યા છે ગીનીશ રેકોર્ડ

મેરઠ જવેલર્સની ‘મેરીગોલ્ડ ડાયમંડ રીંગ’, 12,600 પત્થરો સાથે, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશી:

હજી એક મહિના પહેલા હૈદરાબાદના ઝવેરી કોટ્ટી શ્રીકાંતે સેટ કરરેલો એક ગીનીશ રેકોર્ડ જેમાં સૌથી વધુ 7,૮૦૧ હીરા એ રિંગ માં રિંગમાં સેટ કર્યા હતા.

એ રેકોર્ડ હવે
મેરઠના હર્ષિત બંસલે તે રેકોર્ડને તોડી નાખ્યો છે જેને તે 'મેરીગોલ્ડ ડાયમંડ રીંગ'કહે છે - આઠ-સ્તર 165.45 ગ્રામ ભાગ છે, જે ૩૮.૦૮કેરેટ ના 12,638 હીરા સાથે છે.

રિલેટેડ ન્યૂઝ