કોરોનાવાયરસ ઇન્ડિયા: 24 કલાકમાં 6,566 કેસ સાથે, ભારતમાં સંખ્યા 1,58,333 સુધી પહોંચી ( Coronavirus India cases )

ભારત માટે એક માઠા સમાચાર છે કે રોજ દરરોજ કોરોના સંક્રમિત ( Coronavirus India cases ) ની સંખ્યા વધતી જણાય છે ત્યારે અત્યારે ભરત બધા દેશો ની સરખામણી માં સૌથી વધુ કોરોના ના કેસ હોઈ તેમાં 10 માં ક્રમે છે પરંતુ હવે 9 માં ક્રમે આવામાં ફક્ત 1300 જ દૂર છે જયારે ભારત માં રોજ ના લગભગ 6000 જેટલા કેસો નો વધારો થઇ રહ્યો છે. એટલે હજુ પણ જાગરૂક થવાની સરકાર તથા જાણતા એ જરૂર છે.

ભારત માંકોરોના કેસ 24 કલાકમાં 6,566 કેસ સાથે કુલ સંખ્યા 1,58,૩૩૩ થઇ

રિલેટેડ ન્યૂઝ