આકાશમાંથી ઊતર્યા રે ભોળી ‘સંજીવની’ માઁ

ઉતર્યા એવા નોતર્યા

રાજકોટ એરપોર્ટ પર પ્રાગટવાહે (મળસકે) જાણે ‘પૂષ્પક વિમાન’ ઉતર્યું હોય તેવો માહોલ હતો. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ માટે રસીના 77000 ડોઝનો પ્રથમજથ્થાનું ‘ઉતરાણ’ થયું ત્યારે મંત્રીઓ આર.સી.ફળદુ, કુંવરજીભાઈ બાવળિયા ઉપરાંત મેયર, કલેકટર, પોલીસ કમિશનર વગેરે વેકિસનરૂપી સંજીવનીના વધામણા કર્યા હતા. (વિસ્તૃત અહેવાલ છેલ્લે પાને)

રિલેટેડ ન્યૂઝ