BS-4 વાહનોનાં રજિ. પર પ્રતિબંધ

બીએસ-ફોર વાહનોના રજિસ્ટ્રેશન પર સુપ્રીમ કોર્ટે ગઇકાલે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. કોરોના વાઇરસના રોગચાળા વખતે જ્યારે દેશમાં લોકડાઉન લદાયું હતું ત્યારે માર્ચ મહિનામાં વાહનોના થયેલા ધૂમ વેચાણ માટે પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
જજ અરુણ મિશ્રની ખંડપીઠે નોંધ્યું હતું કે લોકડાઉન વખતે અસાધારણ રીતે વધારે પ્રમાણમાં વાહનો વેચાયા હતા. આ મામલે 13મી
ઑગસ્ટે વધુ સુનાવણી કરવામાં આવશે. આ મહિનાની
(અનુસંધાન પાના નં.8)
શરૂઆતમાં સુનાવણી વખતે ઑટોમોબાઇલ ડિલર્સ અસોશિયેશન તરફથી હાજર થયેલા વકીલે જજને જણાવ્યું હતું કે ડિલરોને ન વેચાયેલા વાહનોઉત્પાદકોને પાછા આપવાની પરવાનગી આપવી જોઇએ અને જે અમુક દેશમાં બીએસ-4 વાહનો હજુ વેચાય છે ત્યાં નિકાસ કરવાની પરવાનગી આપવી જોઇએ.આ વાત સાંભળીને આવી રજૂઆત કરવા બદલ કોર્ટે પોતાની સખત નારાજગી વ્યક્ત
કરી હતી.રિલેટેડ ન્યૂઝ