5 રાજ્યની ચૂંટણી માટે આજે ‘પંચ’ મળશે

પાંચ રાજ્યો (પશ્ર્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, પુડુચેરી, અને કેરલ) માં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે બુધવારે સવારે 11 કલાકે બેઠક બોલાવી છે. તેમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે.
ચૂંટણી પંચે ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશપુડુચેરીમાં વિધાનસભાચૂંટણીની તૈયારીનું માળખુ તૈયાર કરી લીધું છે. આયોગે બુધવારે સવારે બેઠક બોલાવી છે. જાણવા મળી રહ્યું છે
કે આ બેઠકમાં પાંચ રાજ્યોના
ચૂંટણી કાર્યક્રમને અંતિમ રૂપ
આપવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી પંચ જલદી ચૂંટણી તારીખોની જાહેરાત કરી દેશે.

રિલેટેડ ન્યૂઝ