કુદરતનો કરિશ્મા, 4 હાથ-4 પગ સાથે બાળક જન્મ્યું

બિહારના કટહાર જિલ્લામાં સદર હોસ્પિટલમાં કુદરતનો એક અદભુત નજારો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયેલી સ્ત્રીએ ચાર હાથ અને ચાર પગવાળા એક નવજાતને જન્મ આપ્યો. બાળકના જન્મ પછી માતાઅને બાળક બંને તંદુરસ્ત અવસ્થામાં છે. ઈશ્વરના આ કરિશ્માને જોઈને લોકોએ આ બાળકને ભગવાનના અવતાર તરીકે સંબોધવાનું શરૂ કરી દીધું છે.

રિલેટેડ ન્યૂઝ