Connect with us

Rajkot

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

Published

on

વિધાનસભા 68ના ધારાસભ્યના સહયોગથી ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની શાળાના 12500 ભૂલકાંઓને સ્વેટર વિતરણ

ગુજરાત મિરર, રાજકોટ, તા.28
શહે2 ભાજપ મહામંત્રી અને વિધાનસભા-68ના ઈન્ચાર્જ કિશો2ભાઈ 2ાઠોડની એક અખબા2ી યાદીમાં જણાવાયું છે કે હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં શાળામાં જતા બાળકોને મુશ્કેલીનો સામનો ન ક2વો પડે તેવા ઉમદા આશયથી પ્રાથમિક શાળા નં. 67, માલધા2ી સોસાયટી, ગાર્ડન 2ેસ્ટો2ન્ટ પાછળ, માર્કેટીંગ યાર્ડ, 2ાજકોટ ખાતે વિધાનસભા-68ના ધા2ાસભ્ય ઉદય કાનગડના આર્થિક સહયોગથી અને શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના અધ્યક્ષ્ાસ્થાને નગ2 પ્રાથમિક શિક્ષ્ાણ સમિતિની શાળાના 12પ00 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ગ2મ સ્વેટ2 વિત2ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ત2ીકે સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, મેય2 ડો. પ્રદિપ ડવ, પૂર્વ ધા2ાસભ્ય ટપુભાઈ લીંબાશીયા, શહે2 ભાજપ મહામંત્રી કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2, 2ાજુભાઈ ધ્રુવ, શિક્ષ્ાણ સમિતિ ચે2મેન અતુલ પંડિત, પૂર્વ કોર્પો2ેટ2 વલ્લભભાઈ દુધાત્રા, અશ્વીન મોલીયા, મુકેશ 2ાદડીયા,વોર્ડ-6 ના પ્રભા2ી 2મેશભાઈ પ2મા2 સહિતના ઉપસ્થિત 2હયા હતા.
આ તકે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીએ ઉદબોધન ક2તા જણાવેલ કે ભાજપ સેવા એ જ સંગઠન ના મંત્રને ચિ2તાર્થ ક2તા લોક્સેવામાં 2ત 2હી સતત કાર્ય2ત 2હયો છે. આ તકે ધા2ાસભ્ય ઉદય કાનગડે જણાવેલ કે નિદોર્ષ ભુલકાઓ ભગવાન નું જ એક રૂપ છે.મે કશુ જ આપ્યુ નથી, ઈશ્વ2ે મને જે સોંપ્યુ છે તે તેમના ચ2ણોમાં અર્પિત ક2ી 2હયો છું. સમાજ ત2ફથી મને જે કાંઈ મળેલ છે તે સમાજને કોઈને કોઈ સ્વરૂપે પ2ત આપી હું માત્ર મારૂ એક લોકપ્રહ2ી ત2ીકેનું દાયિત્વ નીભાવી 2હયો છુ. ભૂલકાઓને ખુશ જોઇ હું પણ આનંદ અનુભવી રહ્યો છું
આ તકે સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, મેય2 ડો. પ્રદિપ ડવ, શહે2 ભાજપ મહામંત્રી કિશો2ભાઈ 2ાઠોડએ પ્રાશંગિક પ્રવચન ક2ી ધા2ાસભ્ય ઉદય કાનગડના આ પ્રે2ણાદાર્યને બિ2દાવી સ2ાહના ક2ી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભા-68ના પાર્ટીના વિવિધ શ્રેણીના આગેવાનો અને કાર્યર્ક્તાઓ, કોર્પો2ેટ2ો, શિક્ષ્ાણ સમિતિના સદસ્યો, શાળાના શિક્ષ્ાકો, વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખ પીપળીયાએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Continue Reading
Advertisement

Rajkot

મોર્ગેજ લોનની ચૂકવણી માટે આપેલો ચેક રિટર્ન થતા મહિલાને બે વર્ષની કેદ

Published

on

By

અમૃત ક્રેડિટ સોસાયટીને વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની સજાનો હુકમ

ગુજરાત મિરર, રાજકોટ તા.31
અમૃત કેડીટ કો.ઓપ.સોસાયટી લી. આપેલ મોર્ગેજ લોનના ચડત હપ્તા પેટે આપેલ ચેક રીટન થતા કોર્ટે લોનધારક મહિલાને 2 વર્ષની સાદી કેદ અને રૂ.5 હજાર દંડ તેમજ ચેકની 2કમ ફરીયાદીને વળતર પેટે ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 2 માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસની હકીકત મુજબ નાના મવા રોડ ઉપર લક્ષ્મીનગર ખાતે આવેલ અમૃત કેડીટ કો.ઓપ.સોસાયટી લી.માંથી ઈલાબેન વિનેશભાઈ માવાણી (રહે. અમૃત કેડીટ સોસાયટી પાસે ભકિતનગર રાજકોટ)એ રૂૂા. 12 બાર લાખની મોર્ગેજ લોન લીધી હતી. તે લોનના ચડત હપ્તા પટે ઈલાબેન વિનેશભાઈ માવાણીએ રૂૂા.5.79 લાખ ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં વટાવવા નાખતા ચેક રીર્ટન પરત ફર્યો હતો. ત્યારબાદ મેનેજર સતીષભાઈ પરશોતમભાઈ પાંભરને મળેલ સતા અને અધિકારની રૂૂએ રાજકોટ કોર્ટમાં નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ હેઠળ ફરીયાદ દાખલ થઈ હતી. જે કેસ ચાલી જતા કોર્ટે બન્ને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને 2 વર્ષની સાદી કેદ અને રૂૂ.5 હજાર દંડ તેમજ ચેકની 2કમ ફરીયાદીને વળતર પેટે ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 2 માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં ફરિયાદી અમૃત કેડીટ કો.ઓપ.સોસાયટી તરફે એડવોકેટ સંજયભાઈ પંડયા, મનિષ એચ.પંડયા, જયદેવસિંહ ચાહાણ અને વનરાજસિંહ જાડેજા રોકાયા હતા.

Advertisement
Continue Reading

Rajkot

પેડક રોડ ઉપર ટાયર ફાટતા કાર બેકાબૂ બની દુકાનમાં ધૂસી ગઇ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા.31
શહેરના સામા કાંઠે પેડક રોડ પર પાણીના ઘોડાવાળા રોડ પર કાર બેકાબૂ બની જઇ પટેલ વિજય ડેરી ફાર્મ અને આઇસ્ક્રીમ નામની દૂકાનમાં ઘુસી જતાં કારમાં અને દૂકાનમાં ભારે નુકસાની થઇ હતી. કારનું ટાયર ફાટતા ઘટના ઘટી હોવાના રટણ સાથે કોલેજીયનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સામા કાંઠે પેડક રોડ પર પાણીના ઘોડાવાળા રોડ પર રાતે સાડા અગિયારેક વાગ્યે સ્વીફટ કાર બેકાબૂ બની જઇ પટેલ વિજય ડેરી ફાર્મ અને આઇસ્ક્રીમ નામની દૂકાનમાં ઘુસી જતાં કારમાં અને દૂકાનમાં ભારે નુકસાની થઇ હતી. કારનો ચાલક બેડીનાકા નકલંક મંદિર ટાવર ગેઇટ અંદર રહેતો દુર્ગેશ જેસલભાઇ મકવાણા (ઉ.વ.20) ઘાયલ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલોસ મથકમાં જાણ કરી હતી. દૂર્ગેશને હોસ્પિટલે લાવનાર રાહુલભાઇના કહેવા મુજબ દૂર્ગેશ કાર લઇને નીકળ્યો ત્યારે ટાયર ફાટતાં કાબૂ ગુમાવતાં દૂકાનમાં ઘુસી ગઇ હતી.
બીજી તરફ પટેલ વિજય દૂકાનના માલિક હિતેષભાઇ પરષોત્તમભાઇ લીંબાસીયાના કહેવા મુજબ એકાએક રાતે કાર દૂકાનમાં ઘુસી જતાં શટર, દિવાલ, દૂકાન અંદરના ફ્રીઝમાં અંદાજે સાડાચારથી પાંચ લાખનું નુકસાન થયું છે. લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ કારને બેફામ સ્પીડથી ચાલક હંકારી રહ્યો હતો અને ઓચીંતો કાબૂ ગુમાવતાં અમારી દૂકાનમાં ઘુસી ગઇ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

Continue Reading

Rajkot

કોઠારિયામાં સોસાયટીના કોમન પ્લોટ ઉપર માથાભારે શખ્સનો કબજો

Published

on

By

જે.કે.પાર્કની મહિલાઓના ટોળાંના કલેકટર કચેરીમાં ધામા, આવેદનપત્ર અપાયું

ગુજરાત મિરર, રાજકોટ, તા.31
કોઠારીયામાં આવેલ સોસાયટીનાં કોમન પ્લોટ ઉપર જમીન માફીયાએ કબજો જમાવી લેતાં જે.કે.પાર્કની મહિલાઓનું ટોળુ આજે કલેકટર કચેરીએ ધસી આવી કોમન પ્લોટ ખાલી કરાવવા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
જે.કે.પાર્ક શેરી નં.3માં સોસાયટીનો કોમન પ્લોટ આવ્યો છે. આ પાલોટમાં આવારા અને માથાભારે શખાસ દ્વારા કબજો કરવામાં આવ્યો છે એટલું જ નહીં સરકારની મનાઈ હોવા છતાં પણ કોમન પ્લોટમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ બાબતે અગાઉ સરકારી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં આજે મહિલાનું ટોળું કલેકટર કચેરીએ ધસી આવ્યું હતું અને કલેકટરને ઉગ્ર રજુઆત કરી હતી.
મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે સોસાયટીનાં કોમન પ્લોટ ઉપર બિલ્ડરની નજર હોય બિલ્ડર અને માથાભારે શખ્સની મીલીભગતથી પ્લોટ ઉપર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી તાત્કાલીક પ્લોટનો કબજો ખાલી કરાવવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ