Connect with us

Health

ભારત બાયોટેકની નાક વાટે રસીને ડ્રગ કંટ્રોલરની મંજૂરી

Published

on

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઈઉજઈઘ) એ ભારત બાયોટેકની ઈઘટઈંઉ-19 નાકની રસી -iNCOVACCને કટોકટી ઉપયોગ અધિકૃતતા (EUA)   મંજૂરી આપી છે. સુત્રોએ આ માહિતી આપી હતી.
EUAને પુખ્ત વયના લોકો માટે ત્રીજા ડોઝ તરીકે પ્રતિબંધિત કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી, પછી ભલેને Covaxin અથવા Covishield રસીના ડોઝ આપવામાં આવ્યા હોય, સૂત્રોએ ઉમેર્યું અનુનાસિક રસી બીજા ડોઝના છ મહિના પછી લઈ શકાય છે. રસી વહીવટ Cowin એપ્લિકેશન સાથે સંરેખણ પછી શરૂ કરશે.
ભારત બાયોટેકે દાવો કર્યો હતો કે ઇન્ટ્રાનાસલ વેક્સીન વ્યાપક રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરે છે. તે COVID-19 ના ચેપ અને ટ્રાન્સમિશન બંનેને અવરોધે તેવી શક્યતા છે. તે બિન-આક્રમક અને સોય-મુક્ત છે જે તેને સંચાલિત કરવાનું સરળ બનાવે છે કારણ કે તેને પ્રશિક્ષિત આરોગ્યસંભાળ કાર્યકરોની જરૂર નથી.

Continue Reading
Advertisement

Health

અનેક ગુણ ધરાવતા આમળા એક ચમત્કારી ઔષધી છે

Published

on

શિયાળો શરુ થતા માર્કેટમાં ઠેર ઠેર આમળા જોવા મળે છે. આંગળીએ વાળને મજબૂત બનાવે છે , સ્કિન ને હેલ્ધી અને ચમકદાર બનાવે છે સાથે સાથે શરીરને વિવિધ રોગો સામે પણ રક્ષણ આપે છે. આમળા એક ઔષધિય ફળ કહેવામાં આવે છે. આમળા શરીરમાં થતા તમામ પ્રકારના રોગો સામે લડવા માટે સક્ષમ છે. આમળા મા વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, કેરોટીન અને વિટામિન બી જેવા તત્ત્વોથી ભરપૂર હોય છે. સામાન્ય રીતે લોકો આમળાનું અથાણું અથવા મુરબ્બો ખાવાનું પસંદ કરતા હોય છે. આમળાને વાળ માટે વરદાન સમાન માનવામાં આવે છે. આમળા વાળનો વિકાસ અને વાળનો રંગ બનાવી રાખવામાં મદદ કરે છે. તાજા આમળા ખાવાથી અથવા વાળના મૂળમાં તેનો લેપ લગાવવાથી વાળનો વિકાસ થાય છે અને પ્રાકૃતિક રંગ વાળને મળી રહે છે.
આજનું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .આજ નું વિજ્ઞાન રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ યુવાની ટકાવી રાખવા અવનવા પ્રયોગો કરી રહ્યુ છે.આમળા મા રહેલ રસાયન ગુણ જે એન્ટી એજીંગ હોવાથી ,તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી આજ ની મલ્ટીનેશનલ ફાર્મા કમ્પની ઓ પણ ચય્વનપ્રાશ બનાવાનું ચાલુ કરયુ છે .ચ્યવનપ્રાશ ના નિયમીત સેવન થી ઇમ્યુનીટી પણ વધે છે માટે જલદી થી ઇન્ફેક્શન લાગે નહી .એનુ નિયમીત સેવન થી ચામડી મા જલ્દી થી કરચલી પડતી નથી .જેથી ઘડપણ પાછળ ઠેલાય છે .આમળા શ્વાસ ખાંસી ની અકસીર ઔષધ છે .તેનાથી ઉર્જા-તાકાત નો સંચાર થાય છે.
100 ગ્રામ આમળા ના રસ માં 620 મિલી ગ્રામ વિટામીન સી હોય છે .જ્યારે નારંગી માં 30મિલી ગ્રામ હોય છે .આમળા માં સૌથી વધુ પ્રમાણ માં વિટામિન સી હોય છે.વિટામિન સી નુ સૌથી શ્રેષ્ઠ વાનસ્પતિક સ્ત્રોત છે .આમળા રસ માં નારંગી ના રસ કરતા 20 ગણું વધુ વિટામીન સી હોય છે .માંદા પડીએ ત્યારે આપણને નારંગી જયુસ પીવાની સલાહ આપવામાં આવે છે કેમકે વિટામીન સી હોય છે એમા અને વિટામીન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.-જરા પણ તીખુ ખાતા છાતી માં બળતરા ઉપડી જાય છે એટલે કે ભયંકર એસીડીટી ની તકલીફ હોય તે સવાર સાંજ એક એક ચમચો જેટલો સાકર સાથે પી જાય તો એસીડીટી માં ખુબજ લાભ થશે આમળા ખાટા હોવા છતા એસીડીટી માં લાભ કરે છે કારણકે આમળા નો વિપાક મધુર છે એટલે કે આમળા પચી જતા તેનો રસ મધુર થઈ જાય છે .એટલે આમળા એસીડીટી મા ફાયદેમંદ છે .-આંખ મા દાહ- બળતરા ,પિત્ત થી થતા માથા ના દુખાવા માં કપાળ પર લેપ કરવાથી લાભ થાય .
આજકાલના સમયમાં પોતાની ખાણીપીણીના કારણે લોકો અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા રહેતા હોય છે. નાની ઉંમરમાં જ લોકોને કમજોરી ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને લોકોના શરીરમાં વિટામિન તથા પ્રોટીનની ઉણપ સર્જાતી હોય છે અને આથી જ તેને અનેક પ્રકારના રોગ અને બીમારીઓ લાગુ પડી જતી હોય છે.
શરીરને જરૂૂરી એવા વિટામીન અને પ્રોટીન બધી જ વસ્તુઓ મળી રહે છે, અને આથી જ શરીરની કમજોરી પણ દૂર થઈ જાય છે, અને તમે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આમળા નું સેવન કરવામાં આવે તો તમારી નાળમાં પણ રોગ રહેતો નથી.
આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂૂપ છે.
શરદી તાવમાં રાહત મળે છે.આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી.
ગેસની સમસ્યા રાહત મળે છે.આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટોક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ આમળાનું જ્યુસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.
આજકાલના જમાનામાં ઘણા લોકો એવા હોય છે કે જે નાની ઉંમરે જ હૃદયને લગતી સમસ્યાઓથી પરેશાન હોય છે. પરંતુ જો આવા લોકો દરરોજ સવારમાં ખાલી પેટે આમળાના જ્યૂસનું સેવન કરે તો તેને હદયથી જોડાયેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે.
કેન્સરથી રોકથામ
આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી, વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (શળળીક્ષજ્ઞળજ્ઞમીહફજ્ઞિિું) ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે. હાડકાના રોગો માં પણ રાહત મળે છે.
આમળાના જ્યુસ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જેમને હાડકાંને લગતી કોઈપણ જાતની સમસ્યા હોય અથવા તો તેના શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય અને તેના હાડકા મજબૂત બનાવવા હોય, તો તેવા લોકો માટે સવાર સવારમાં આમળા નું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તો સવારમાં 11 વાગે ખાલી પેટે આમળાનું સેવન કરવામાં આવે તો તેનાથી તમારા હાડકા મજબૂત બની જાય છે, અને સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.
ઘણા લોકો ખૂબ નાની ઉંમરે કિડનીના રોગોથી પીડાતા હોય છે. જો દરરોજ સવારમાં ભૂખ્યા પેટે આમળાનું સેવન કરવામાં આવે તો કોઈ પણ લોકોની કિડનીમાં રહેલા કોઈપણ જાતની સમસ્યા દૂર થઈ જાય છે, અને તેની કિડની વધુ કાર્યક્ષમ બની જાય છે. આથી સવાર સવારમાં 11 વાગે ભૂખ્યા પેટે આમળાના જ્યૂસનું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.

Breaking News

કોરોનાનો ખતરો બરકરાર, WHOએ જાહેર કરી નવી ગાઇડલાઇન્સ

Published

on

By

ભીડભાડવાળી જગ્યા પર માસ્ક જરૂરી, પોઝિટિવ દર્દી માટે 10 દિવસનું આઇસોલેશન

વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના વધતા સંક્રમણથી ચિંતા વધી છે. કોવિડ-19 સંક્રમણના તાજા કેસોએ બીજી લહેર આવવાની શક્યતા ઊભી કરી છે. આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO  એ આ જીવલેણ વાયરસને રોકવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઠઇંઘએ કહ્યું કે, તેઓએ ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા, કોવિડ-19 સારવાર અને ક્લિનિકલ મેનેજમેન્ટ પર તેમની માર્ગદર્શિકા અપડેટ કરી છે.
કોવિડ-19ના નવા પ્રકારોના ફેલાવા વચ્ચે ઠઇંઘ એ દરેકને માસ્ક પહેરવાનું ચાલુ રાખવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે રસીના બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે. WHOએ કહ્યું કે, જો કોવિડ-19ના દર્દીઓમાં વાયરસના લક્ષણો દેખાય છે, તો તેમણે લક્ષણોની શરૂૂઆતની તારીખથી ઓછામાં ઓછા 10 દિવસ સુધી આઇસોલેટ (અલગ) રહેવું પડશે.
અગાઉની WHO માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19 દર્દીઓ જે સંક્રમણના સંકેતો દર્શાવે છે, તે લક્ષણોની શરૂૂઆતના 10 દિવસ પછી રજા આપવામાં આવે છે,
આ ઉપરાંત લક્ષણો અદૃશ્ય થઈ ગયાના ઓછામાં ઓછા 3 દિવસ પછી સાવચેતી રાખવી જોઈએ. ઠઇંઘએ એમ પણ કહ્યું કે, જો કોવિડનો દર્દી એન્ટિજેન આધારિત રેપિડ ટેસ્ટમાં નેગેટિવ જોવા મળે છે, તો તેને આઇસોલેશનમાંથી વહેલી રજા આપી શકાય છે. WHOએ પોતાની અપડેટ ગાઈડલાઈનમાં કહ્યું કે, કોવિડ લક્ષણો વગર સંક્રમિત છે, જેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, પરંતુ તેમના કોરોના સંક્રમણના કોઈ લક્ષણો દેખાતા નથી, તેમણે 5 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું જોઈએ. જણાવી દઈએ કે, અગાઉ આ દર્દીઓ માટે આઈસોલેશનનો સમયગાળો દસ દિવસનો હતો.
વિશ્વભરમાં કોવિડ -19 ના હાલના પ્રસારને ધ્યાનમાં રાખીને, ઠઇંઘ એ બધા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે. ઠઇંઘનું કહેવું છે કે, આ જીવલેણ વાયરસથી બચવા માટે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું હજુ પણ મહત્વપૂર્ણ છે. તેના નિવેદનોમાં WHOએ વૈશ્વિક સ્તરે કોવિડ -19 ના વર્તમાન પ્રસારને ધ્યાનમાં રાખીને પરોગચાળાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિનાથ બધા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે.આ પરિસ્થિતિઓમાં લોકોએ માસ્ક પહેરવું. જો કોઈ તાજેતરમાં કોવિડ-19 સંક્રમિતના સંપર્કમાં આવ્યું હોય. જ્યારે કોઈને કોરોના સંક્રમણ હોય અથવા તેની શંકા હોય જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર COVID-19 નું ઉચ્ચ જોખમમાં હોય ભીડવાળા, બંધ અથવા નબળા વેન્ટિલેશન સ્થળોએ રહેતા લોકોએ માસ્ક પહેરવા જ જોઈએ WHO એ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં નિમટ્રેલવીર-રિટોનાવીરના ઉપયોગને લઈને તેની મજબૂત ભલામણને વિસ્તારી છે. WHOએ અન્ય બે દવાઓ, સોટ્રોવિમાબ અને કેસિરિવિમાબ-ઇમડેવિમાબની પણ સમીક્ષા કરી અને કોવિડ-19ની સારવાર માટે તેનો ઉપયોગ ન કરવા ભલામણ કરી છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ