Connect with us

Porbandar

ચૂંટણી ખર્ચ રજૂ ન કરતાં કુતિયાણા બેઠકના ભાજપના ઉમેદવારને નોટિસ

Published

on

ભાજપાના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ આજ સુધી ખર્ચ રજૂ ન કરતાં પગલાં લેવાયા

પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની સીટ ઉપર ચૂંટણીનો જે હિસાબ ખર્ચ રજૂ કરવાનો હોય છે. તે કુતિયાણાના ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ રજૂ કર્યો નહીં હોવાથી તેમને નોટિસ પાઠવાઇ હોવાનું તંત્રમાંથી જાણવા મળ્યું છે. તો બીજી બાજુ પોરબંદર સીટ ઉપર સૌથી વધુ ખર્ચ બાબુભાઇ બોખીરીયાએ કર્યો છે. જ્યારે કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસના નાથાભાઇ ઓડેદરાએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોરબંદર જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકો માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો મન મુકીને ખર્ચ કરી રહ્યા છે. ત્યારે બન્ને બેઠકોના ઉમેદવારોએ તા. 20 સુધીનો ખર્ચ રજૂ કર્યો છે. જો કે ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાએ હજુ સુધી ખર્ચ રજૂ કર્યો નથી. તેથી નોટીસ પાઠવાઇ હતી.
જેમાં પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ સૌથી વધુ રૂૂ. 4,57,008 નો ખર્ચ કર્યો છ.ે રૂૂ. 1,13,500 નો ખર્ચ લાઉડ સ્પીકર માટે તથા 70,7 નો ખર્ચ પોસ્ટર અને બેનર માટે કર્યા છે. તો કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાએ 2,72,803 ખર્ચ કર્યો છે. જેમાં 35,00 મંડપ સર્વિસ, 50,000 બેનર માટે, 4500 વિડીયોગ્રાફી પાછળ ખર્ચ કર્યો છે. એ સિવાય પઆપથના જીવનભાઇ જુંગીએ પણ 72,350 નો ખર્ચ પોસ્ટર, બેનર વગેરે માટે કર્યો છે. જ્યારે કુતિયાણા બેઠક ઉપર સૌથી વધુ ખર્ચ રૂૂ. 1,34,770 કોંગ્રેસના નાથાભાઇ ઓડેદરાએ કર્યો છે. જેમાં પેમ્પલેટ અને પત્રિકાના 40,000 જમણવારના 6300, ડીઝલના 10,00 ખર્ચ્યા છે. તો સમાજવાદી પાર્ટી કાંધલ જાડેજાએ રૂૂ. 64,100 નો ખર્ચ કર્યો છે. જેમાં ગાડીના ભાડાના રૂૂ. 12,0000 નોટરી અને અન્ય ખર્ચ રૂૂ. 40,000 દર્શાવ્યો છે. જો કે ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા હજુ સુધી ખર્ચ રજુ કર્યો છે. જ્યારે પોરબંદર બેઠકના 11માંથી 10 ઉમેદવારોએ કુલ 9,17,141 એ ખર્ચ રજૂ કર્યો છે.

Advertisement
Continue Reading
Advertisement

Porbandar

પોરબંદરની આર્યક્ધયા ગુરુકુળમાં સગીરાના કપડાં ઉતારી શારીરિક અડપલાં

Published

on

By

રાત્રે ઊંઘમાં હોય કપડાં ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી ખળભળાટ

સાથી વિદ્યાર્થિનીઓની હરકતથી શિક્ષણજગત શર્મશાર

ક્ધયા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યક્ધયા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યક્ધયા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર બ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.
ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.

Advertisement

છોકરા અને છોકરી વચ્ચે જે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે: ભોગ બનનાર
ભોગ બનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં છોકરીઓ વચ્ચે ખરાબ થાય છે. જે એક છોકરા અને છોકરી વચ્ચે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે. જો ન કરીએ તો ખોટું પ્રેશર કરે સુસાઇડ કરી લઈશ તેવું કહે ચિઠ્ઠી મોકલે, આથી છોકરી વિચારે કે મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરે તો હું સહન ન કરી શકું આવું તો થાયે રાખે, અહીં 300 છોકરીઓ છે તેમાં પોણાભાગની છોકરીઓ આવુ કરે છે અને બે રેકટર પણ એવી જ છે

જૂહી ચાવલા સાથે છે આ સંસ્થાનો નાતો
ફિલ્મ સ્ટાર જુહી ચાવલાએ ઉદ્યોગપતિ અને આર્યક્ધયા ગુરુકુળના સ્થાપક નાનજીભાઈ કાલિદાસ મહેતાના પાત્ર જય મહેતા સાથે લગ્ન કર્યા હતા તે અવારનવાર ગુરુકુળ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા મુંબઈથી આવે છે. રાણાવાવ ખાતે આવેલ સિમેન્ટ ફેક્ટરી પણ મહેતા પરિવારની છે.

Advertisement
Continue Reading

Porbandar

પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં સગીરાના કપડાં ઉતારી શારીરિક અડપલાં

Published

on

સાથી વિદ્યાર્થિનીઓની હરકતથી શિક્ષણજગત શર્મશાર

રાત્રે ઊંઘમાં હોય કપડાં ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી ખળભળાટ

કન્યા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

Advertisement

બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યક્ધયા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.

સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર બ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.

ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.ગુજરાત મિરર, પોરબંદર, તા.24ક્ધયા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યકન્યા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.

ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.

છોકરા અને છોકરી વચ્ચે જે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે: ભોગ બનનાર

ભોગ બનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં છોકરીઓ વચ્ચે ખરાબ થાય છે. જે એક છોકરા અને છોકરી વચ્ચે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે. જો ન કરીએ તો ખોટું પ્રેશર કરે સુસાઇડ કરી લઈશ તેવું કહે ચિઠ્ઠી મોકલે, આથી છોકરી વિચારે કે મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરે તો હું સહન ન કરી શકું આવું તો થાયે રાખે, અહીં 300 છોકરીઓ છે તેમાં પોણાભાગની છોકરીઓ આવુ કરે છે અને બે રેકટર પણ એવી જ છે

Advertisement

જૂહી ચાવલા સાથે છે આ સંસ્થાનો નાતો

ફિલ્મ સ્ટાર જુહી ચાવલાએ ઉદ્યોગપતિ અને આર્યક્ધયા ગુરુકુળના સ્થાપક નાનજીભાઈ કાલિદાસ મહેતાના પાત્ર જય મહેતા સાથે લગ્ન કર્યા હતા તે અવારનવાર ગુરુકુળ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા મુંબઈથી આવે છે. રાણાવાવ ખાતે આવેલ સિમેન્ટ ફેક્ટરી પણ મહેતા પરિવારની છે.

Advertisement
Continue Reading

Porbandar

પોરબંદરથી જેતલસર સુધી 400 ગામની 18 લાખની વસ્તીને મળે છે માત્ર બે ટ્રેન

Published

on

ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલિયા દ્વારા પશ્ર્ચિમ રેલવે મુંબઇનાં જનરલ મેનેજરને કરાઇ રજૂઆત

સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન દ્વારા રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને પોરબંદર વાયા જેતલસર લાંબા રૂૂટ ની ટ્રેન બાબતે રજૂઆત કરી
ભારત સરકાર રેલવે મંત્રાલયના ચર્ચગેટ જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જેતલસર જંકશન ખાતે રૂૂબરૂૂ મુલાકાતે આવતા સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશન તેમજ ધોરાજી ઉપલેટરના ધારાસભ્ય સાથે રૂૂબરૂૂ મુલાકાત કરી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી રાજકોટ વાયા જેતલસર રોડ ઉપર રેલવે તંત્રનો અન્યાય થતો હોય છેલ્લા 12 વર્ષથી રજૂઆત કરવા છતાં એક પણ ટ્રેનની નવી સુવિધા મળી નથી જે બાબતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી હતી

સૌરાષ્ટ્ર વેસ્ટર્ન પેસેન્જર એસોસિએશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ કોરડીયા જોઈન્ટ સેક્રેટરી કિશોરભાઈ રાઠોડ કો-ઓર્ડીનેટર જેન્તીભાઈ કાલાવડીયા ખજાનચી દિલીપભાઈ હોતવાણી તેમજ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા વિગેરે સાથે જેતલસર ખાતે રેલવે મંત્રાલયના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રને રૂૂબરૂૂમાં રજૂઆત કરતા જણાવેલ કે પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે સમગ્ર દેશમાં પોરબંદરને આસ્થાથી જોઈ રહ્યા છીએ ત્યારે પોરબંદર રાજકોટ વાયા જેતલસર રૂૂટ ઉપર માત્ર બે ટ્રેન મફશહુ મળે છે.

Advertisement

આ રૂૂટ પર જામજોધપુર, પાનેલી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેવા મોટા શહેરો. ચાર સસંદીય વિસ્તારના 400 જેટલા ગામડાઓની 18 લાખનીવસ્તી માટે આ રેલ સુવિધા પર્યાપ્ત નથી. જેથી અમારી માંગણીઓનો ત્વરીત સ્વીકાર કરી. આ વિસ્તારની જનતાને સસ્તી અને સલામત મુસાફરી ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. ભારત સરકારના રેલવે મંત્રાલયના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર એ ખાતરી આપતા જણાવેલ કે બને તેટલી વધુ ટ્રેન આ રોડ પર મળે તે અંગે અમો વધારે પ્રયત્ન કરીશું તેવી ખાતરી આપી હતી તેમજ ધારાસભ્ય શ્રી એ પણ લેખિતમાં માગણી કરી હતી તે મુજબ પણ તેઓએ અગરતા આપવાની ખાતરી આપી હતી. આ સાથે જેતલસર જંકશન ખાતે વિવિધ સંગઠનો માંથી 10 જેટલી સંસ્થાઓએ સૌરાષ્ટ્ર અને વધુ ટ્રેન મળે તે બાબતે રજૂઆત કરી હતી.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ