Rajkot
અભિયાન માત્ર સેવા સંસ્થા દ્વારા ધાબળા વિતરણ શરૂ
Published
2 months agoon
By
Minal
શિયાળો આવતા જ આપણા શરીર અને મન માં ઠંડીની ધ્રુજારી કંપી ઊઠે. શિયાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિયાન માત્ર સેવા સંસ્થા એ ગરીબ તેમજ જરૂરિયાતમંદોને આ ઠંડી થી બચાવવા માટે ધાબળા વિતરણ અભિયાન શરૂ કરેલ છે. પણ અલગ રીતે જો લોકો પાસે જૂના અને વાપરવા યોગ્ય ધાબળા હોય અને તે દાન કરવા ઈચ્છિત હોય તો નીચે જણાવેલ સેન્ટર ઉપર તે જમાં કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ જો કોઈ નવા ધાબળા નોંધાવવા ઈચ્છિત હોય તો તેના ટોકન રૂપે એક ધાબળા દીઠ 130 રૂપિયા અભિયાન માત્ર સેવા સંસ્થાના બેંક ખાતામાં નાખી આપવા વિનંતી કરાઈ હતી. વધુ માહિતી માટે તેમજ ધાળબા જમા કરાવવા માટે સેન્ટર 1: સ્માઈલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર, કેસરી પુલ, પારેવડી ચોક, રાજકોટ, મો. 91730 88880, સેન્ટર 2 રાજ એન્ટરપ્રાઇઝ, રૈયા ચોકડીની આગળ, ગંગોત્રી ડેરી ફાર્મની બાજુમાં, મો. 7778900036, સેન્ટર 3 નમકીન મેગા ફૂડ સ્ટોર, નાગેશ્વર, જામનગર રોડ, મો.+91 98981 90136નો સંપર્ક કરવો.
You may like
Ahmedabad
ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા
Published
10 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે
આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે
વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે
Rajkot
ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
વિધાનસભા 68ના ધારાસભ્યના સહયોગથી ભાજપ દ્વારા શિક્ષણ સમિતિની શાળાના 12500 ભૂલકાંઓને સ્વેટર વિતરણ
ગુજરાત મિરર, રાજકોટ, તા.28
શહે2 ભાજપ મહામંત્રી અને વિધાનસભા-68ના ઈન્ચાર્જ કિશો2ભાઈ 2ાઠોડની એક અખબા2ી યાદીમાં જણાવાયું છે કે હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં શાળામાં જતા બાળકોને મુશ્કેલીનો સામનો ન ક2વો પડે તેવા ઉમદા આશયથી પ્રાથમિક શાળા નં. 67, માલધા2ી સોસાયટી, ગાર્ડન 2ેસ્ટો2ન્ટ પાછળ, માર્કેટીંગ યાર્ડ, 2ાજકોટ ખાતે વિધાનસભા-68ના ધા2ાસભ્ય ઉદય કાનગડના આર્થિક સહયોગથી અને શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીના અધ્યક્ષ્ાસ્થાને નગ2 પ્રાથમિક શિક્ષ્ાણ સમિતિની શાળાના 12પ00 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ગ2મ સ્વેટ2 વિત2ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ત2ીકે સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, મેય2 ડો. પ્રદિપ ડવ, પૂર્વ ધા2ાસભ્ય ટપુભાઈ લીંબાશીયા, શહે2 ભાજપ મહામંત્રી કિશો2 2ાઠોડ, ન2ેન્દ્રસિંહ ઠાકુ2, 2ાજુભાઈ ધ્રુવ, શિક્ષ્ાણ સમિતિ ચે2મેન અતુલ પંડિત, પૂર્વ કોર્પો2ેટ2 વલ્લભભાઈ દુધાત્રા, અશ્વીન મોલીયા, મુકેશ 2ાદડીયા,વોર્ડ-6 ના પ્રભા2ી 2મેશભાઈ પ2મા2 સહિતના ઉપસ્થિત 2હયા હતા.
આ તકે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણીએ ઉદબોધન ક2તા જણાવેલ કે ભાજપ સેવા એ જ સંગઠન ના મંત્રને ચિ2તાર્થ ક2તા લોક્સેવામાં 2ત 2હી સતત કાર્ય2ત 2હયો છે. આ તકે ધા2ાસભ્ય ઉદય કાનગડે જણાવેલ કે નિદોર્ષ ભુલકાઓ ભગવાન નું જ એક રૂપ છે.મે કશુ જ આપ્યુ નથી, ઈશ્વ2ે મને જે સોંપ્યુ છે તે તેમના ચ2ણોમાં અર્પિત ક2ી 2હયો છું. સમાજ ત2ફથી મને જે કાંઈ મળેલ છે તે સમાજને કોઈને કોઈ સ્વરૂપે પ2ત આપી હું માત્ર મારૂ એક લોકપ્રહ2ી ત2ીકેનું દાયિત્વ નીભાવી 2હયો છુ. ભૂલકાઓને ખુશ જોઇ હું પણ આનંદ અનુભવી રહ્યો છું
આ તકે સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, મેય2 ડો. પ્રદિપ ડવ, શહે2 ભાજપ મહામંત્રી કિશો2ભાઈ 2ાઠોડએ પ્રાશંગિક પ્રવચન ક2ી ધા2ાસભ્ય ઉદય કાનગડના આ પ્રે2ણાદાર્યને બિ2દાવી સ2ાહના ક2ી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભા-68ના પાર્ટીના વિવિધ શ્રેણીના આગેવાનો અને કાર્યર્ક્તાઓ, કોર્પો2ેટ2ો, શિક્ષ્ાણ સમિતિના સદસ્યો, શાળાના શિક્ષ્ાકો, વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત 2હયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખ પીપળીયાએ જહેમત ઉઠાવી હતી.
Rajkot
નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
ગુજરાત મિરર, રાજકોટ, તા.28
તા. 25 થી 28 જાન્યુઆરી દરમ્યાન આર્ટ ઓફ લીવીંગ આશ્રમ બેંગલુરુ ખાતે શ્રી શ્રી ની નિશ્રામાં વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર દ્વારા આયોજિત ભાવ સમીટમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન,વાદન અને નૃત્યનાં ચાર દિવસીય ઉગુજરાત મિરર, રાજકોટ, તા.28
તા. 25 થી 28 જાન્યુઆરી દરમ્યાન આર્ટ ઓફ લીવીંગ આશ્રમ બેંગલુરુ ખાતે શ્રી શ્રી ની નિશ્રામાં વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર દ્વારા આયોજિત ભાવ સમીટમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન,વાદન અને નૃત્યનાં ચાર દિવસીય ઉત્સવમાં બીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના સંગીત,નૃત્ય,નાટ્ય, ફિલ્મ અને સાહિત્ય સાથે સંકળાયેલ 28 મહાનુભવો, જેમણે પોતાનું જીવન કલાને સમર્પિત કર્યું હોય અને અનેક વર્ષોની સાધના કલાના ક્ષેત્રે કરેલ હોય તેવાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજોનું સન્માન સર્વ પ્રથમ નકલા સારથીથ એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર દેશમાંથી નાટ્ય ક્ષેત્રે પાંચ અને ગુજરાતમાંથી એક માત્ર રાજકોટનાં નાટયાચાર્ય ભરત યાજ્ઞિકને રંગમંચની આજીવન સેવા બદલ સન્માનિત કરાયા. આ એવોર્ડ પ્રજાસતાક દિવસની સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરજી અને જાણીતા નૃત્યાંગના અને અભિનેત્રી હેમા માલિનીનાં હસ્તે એનાયત કરાયો હતો.છેલ્લા 70 વર્ષ થી ગુજરાતી-હિન્દી રંગભૂમિ ને સમર્પિત ભરત યાજ્ઞિકે એમનાં લખેલ દિગ્દર્શિત અભિનીત નાટકો દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રયોગો કર્યા છે અને ગુજરાતી રંગભૂમિને રાષ્ટ્રીય સ્તરે પહોચાડવામાં અનન્ય યોગદાન આપ્યું છે. આ અગાઉ ભરતભાઈને ગુજરાત સરકારનો ગોરવ પુરસ્કાર, મોરારિબાપુ દ્વારા હનુમંત નટરાજ એવોર્ડ ઉપરાંત અનેક સન્માનો અને એવોર્ડ મળેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ તેમણે સન્માનિત કરાયા છે. નકલા સારથીથ એવોર્ડ થી તેમની પાઘમાં એક વધુ છોગું ઉમેરાયું છે.ત્સવમાં બીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના સંગીત,નૃત્ય,નાટ્ય, ફિલ્મ અને સાહિત્ય સાથે સંકળાયેલ 28 મહાનુભવો, જેમણે પોતાનું જીવન કલાને સમર્પિત કર્યું હોય અને અનેક વર્ષોની સાધના કલાના ક્ષેત્રે કરેલ હોય તેવાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજોનું સન્માન સર્વ પ્રથમ નકલા સારથીથ એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર દેશમાંથી નાટ્ય ક્ષેત્રે પાંચ અને ગુજરાતમાંથી એક માત્ર રાજકોટનાં નાટયાચાર્ય ભરત યાજ્ઞિકને રંગમંચની આજીવન સેવા બદલ સન્માનિત કરાયા. આ એવોર્ડ પ્રજાસતાક દિવસની સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરજી અને જાણીતા નૃત્યાંગના અને અભિનેત્રી હેમા માલિનીનાં હસ્તે એનાયત કરાયો હતો.છેલ્લા 70 વર્ષ થી ગુજરાતી-હિન્દી રંગભૂમિ ને સમર્પિત ભરત યાજ્ઞિકે એમનાં લખેલ દિગ્દર્શિત અભિનીત નાટકો દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રયોગો કર્યા છે અને ગુજરાતી રંગભૂમિને રાષ્ટ્રીય સ્તરે પહોચાડવામાં અનન્ય યોગદાન આપ્યું છે. આ અગાઉ ભરતભાઈને ગુજરાત સરકારનો ગોરવ પુરસ્કાર, મોરારિબાપુ દ્વારા હનુમંત નટરાજ એવોર્ડ ઉપરાંત અનેક સન્માનો અને એવોર્ડ મળેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ તેમણે સન્માનિત કરાયા છે. નકલા સારથીથ એવોર્ડ થી તેમની પાઘમાં એક વધુ છોગું ઉમેરાયું છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
