રાજકોટમાં સર્વ પ્રથમવાર શ્રી હરિકૃષ્ણ રાસ અને સેવા મંડળ દ્વારા શૌર્યગીતો પર રાસગરબાનું આયોજન : આયોજક સભ્યોએ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાત લીધી