ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ..ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા..પાણીનો નિકાલ કરવા માટે તંત્ર કામે લાગ્યું