રાજકોટ નજીકના પારડી ગામે ધોરણ દસ મા ભણતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા..શાપર વેરાવળ નજીક આવેલ અર્ધ સરકારી સ્કુલમા ભણતા વિદ્યાર્થી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા