રાજકોટ રેલવે મંડળ દ્વારા આજે દેશની પ્રથમ મીની ડબ્બલ ડેકકર કન્ટેનર ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેનનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રભરના લઘુઉદ્યોગકારોને થવાનો છે.