પડધરી તાલુકાના ખાખડાબેલા 6 ગામના 58 વર્ષીય ક્ષત્રિય વૃદ્ધની છરીના અર્ધો ડઝન ઘા જીકી હત્યા..ખાખડાબેલાના ક્ષત્રિય વૃદ્ધને છરીના અર્ધો ડઝન ઘા જીકી રહેંસી નાખ્યા..જમીનમાં કરેલ ખર્ચનું વળતર લેવા ગયા બાદ વાડીએથી લાશ મળી