હેલ્ધી વીટ બોલ્સ

  • હેલ્ધી વીટ બોલ્સ
    હેલ્ધી વીટ બોલ્સ

સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ
1/2 કપ ઘી
1/2 કપ ગોળ
1 ટેબલ સ્પુન સુંઠ
1/2 કપ તળેલ ગુંદ
1 ટેબલ સ્પુન સૂકુ કોપરાનું છીણ
1 ટેબલ સ્પુન ગંઠોડા પાવડર
1 ટી સ્પુન કાજુ બદામની કતરી
પદ્ધતિ :
* સૌપ્રથમ ઘી મૂકી તેમાં ગુંદ નાખી ગુંદને તળી લો તેને થોડું અધકચરો કરી બાજુ પર મૂકો
* એજ ઘીમાં ઘઉંનો લોટ નાખી શેકી લો
* બ્રાઉન કલર થાય અને સહેજ ઠરે એટલે તેમાં ગોળ, સુંઠ, ગંઠોડા પાવડર, કોપરાનું છીણ મિક્સ કરો
*તેને ગરમ હોય ત્યાંજ લાડુ વાળી ઉપર કાજુ બદામની કાતરી લગાવી દો

« Previous Next »