કોકોનેટ ઓરેંજ ડ્રીંક

  • કોકોનેટ ઓરેંજ ડ્રીંક
    કોકોનેટ ઓરેંજ ડ્રીંક


સામગ્રી
1 લીબુ નાળિયેર, 1/2 કપ નાળિયેરની મલાઇ, 1/2 ટીસ્પુન સાકર
પધ્ધતિ
* લીલા નાળિયેરનું પાણી કાઢી લો
* તેમા મલાઇ ઓરેંજ ક્રશ મિકસ કરી બ્લેન્ડરમાં ફેરવી લો
* જરૂર પડે થોડી સાકર અને બરફ નાખી શકાય
* તરત જ ફ્રેશ સર્વ કરો.
વેરીએશન
* ઓરેંજ ક્રશના બદલે ફ્રેશ ઓરેંજ પણ વાપરી શકાય
* ઓરેંજ ન હોય તો પાણી અને મલાઇ મિકસ કરવાથી પણ ટેસ્ટી
લાગે છે.
* ઓરેન્જના બદલે પાઇનેપલ સ્ટ્રોબરી પણ વાપરી શકાય છે.

« Previous Next »