વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!July 10, 2019

  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!
  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!
  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!
  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!
  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!
  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!
  • વરસાદના કારણે ટ્વિટર પર ધોડાપૂર!

આઈસીસી વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ દરમિયાન માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે. માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ અને કેન વિલિયમસન પેવેલિયન પરત ફરી ચૂક્યા છે. માંચેસ્ટરમાં હજુ પણ વરસાદ થઈ રહ્યો છે. જો હજુ પણ મોડે સુધી વરસાદ નહીં રોકાય તો ભારતને બેટિંગ માટે 20 ઓવરમાં 148નો ટાર્ગેટ અપાય તેવી શક્યતા છે. જોકે, વરસાદ પડતાં જ ટ્વિટર યુઝર્સે ખૂબ જ મજા લીધી હતી. આ કારણે રોકાઇ મેચ ક્યારે શરૂ થશે મેચ? આ વખતનો વર્લ્ડકપ ઇંગ્લેન્ડથી સારું તો આમનું ગ્રાઉન્ડ છે ધૂપ...ધૂપ... ક્યાં છે મેચ? ઉફફફ આ વરસાદ..