બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો મહેસુસ કરાયો..June 12, 2019

  • બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો મહેસુસ કરાયો..

અંબાજી...   4.17 કલાકે ભૂકંપનો આંચકો મહેસુસ કરાયો.. 2.3 તીવ્રતાનો આંચકો મહેસુસ કરાયો.. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર થી 32 કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વ તરફ.. અમીરગઢ નજીક કેંગોરા ગામ નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ.. ભૂકંપના હળવા આંચકા થી કોઈ જ નુકશાન નહિ..