રાજકોટ મહાનગર પાલિકા ના એસ્ટેટ શાખા ની કાર્યવાહી શહેર ની વિવિધ સ્કૂલ પર ત્રાટકી સીલ ની કરી કામગીરીJune 12, 2019

  • રાજકોટ મહાનગર પાલિકા ના એસ્ટેટ શાખા ની કાર્યવાહી  શહેર ની વિવિધ સ્કૂલ પર ત્રાટકી સીલ ની કરી કામગીરી
  • રાજકોટ મહાનગર પાલિકા ના એસ્ટેટ શાખા ની કાર્યવાહી  શહેર ની વિવિધ સ્કૂલ પર ત્રાટકી સીલ ની કરી કામગીરી

  સૂરતમાં બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર હરકતમાં
રાજકોટ મહાનગર પાલિકા ના એસ્ટેટ શાખા ની કાર્યવાહી શહેર ની વિવિધ સ્કૂલ પર ત્રાટકી સીલ ની કરી કામગીરી રાજકોટ ની મોદી, ક્રિષ્ના, ભરાડ સ્કૂલ પર ઉપર ની ફેબ્રીકેટ બાંધકામ સીલ કરવામાં આવી
રાજકોટ ની 60ટકા સ્કૂલે ટોપ ફ્લોર પર કર્યા છે ગેરકાયદેસર બાંધકામ