એરટેલનું 4G નેટવર્ક હવે ગુજરાતના 15000 શહેરો અને ગામોને આવરી લે છJune 18, 2019

  • એરટેલનું 4G  નેટવર્ક હવે ગુજરાતના 15000 શહેરો અને ગામોને આવરી લે છ

વધુ શહેરો અને ગામોને આવરી લેતાં ગ્રાહકોને હાઈ સ્પીડ મોબાઈલ બ્રોડબેન્ડ સેવાઓ માટે સક્ષમ બનાવે છે.
એરટેલ ગુજરાતમાં 1.15 કરોડથી વધુ ગ્રાહકો ધરાવે છે અને તાજેતરમાં તેણે પ્રદેશમાં તેની હાઈ સ્પીડ ડેટા સર્વિસીસને વધુ વ્યાપક બનાવવા નેટવર્ક વિસ્તરણ પહેલની જાહેરાત કરી હતી. વધારામાં ટેલીનોર ઈન્ડિયા અને ટિકોનાના હસ્તાંતરણના પગલે એરટેલે ગુજરાતમાં 1800 બેન્ડમાં 5 ખવુ સ્પેક્ટ્રમ અને 2300 બેન્ડમાં 20 ખવુ સ્પેક્ટ્રમના ઉમેરા દ્વારા તેનું સ્પેક્ટ્રમ વધુ મજબૂત બનાવ્યું છે. આથી, નવી સાઈટ્સ અને ફાઈબરનું વિસ્તરણ વધુ પૂરક બનશે અને ઈનડોર અને આઉટડોર કવરેજ વધુ સારું બનતાં ગ્રાહકો વધુ સારો અનુભવ મેળવી શકશે.
ભારતી એરટેલ ગુજરાતના સીઓઓ નવનિતશર્માજણાવ્યું હતું કે, ડિજિટલ હાઈવે પર વધુ ને વધુ ગ્રાહકોને લાવતાં અમે સમગ્ર ગુજરાતમાં અમારી 4ૠ સેવાઓના વિસ્તરણ માટે કટીબદ્ધ છીએ. બજેટને અનુરૂપ સ્માર્ટફોન્સની ઉપલબ્ધતાને પગલે 4ૠ ડેટાના વપરાશમાં જંગી વધારો થયો છે અને એરટેલનો આશય તેના વિસ્તૃત ડેટા અનુભવ સાથે ગુજરાતમાં ગ્રાહકોની પસંદગીનું 4ૠ નેટવર્ક બનવાનો છે. અમારા નવા અશિયિંહઝવફક્ષસત કાર્યક્રમ સાથે ગ્રાહકો પ્રીમિયમ ડિજિટલ ક્ધટેન્ટ, ડિવાઈસ પ્રોટેક્શન, નાણાકીય સેવાઓ અને બીજી અનેક વિશેષ ઓફર્સ સાથે સ્માર્ટફોનનો અનુભવ માણી શકશે.