દોસ્તો ! જુન મહિનાનો ત્રીજો રવિવાર ‘ફાધર્સ - ડે’ તરીકે ઉજવવામાં આવે છે.June 15, 2019

દોસ્તો ! જુન મહિનાનો ત્રીજો રવિવાર ‘ફાધર્સ - ડે’ તરીકે ઉજવવામાં આવે છે. દરેક બાળકોને મમ્મી વ્હાલી હોય છે પરંતુ તેની દરેક ઈચ્છા પપ્પા પૂરી કરતા હોય છે તો આવતીકાલે ફાધર્સ - ડે છે. તો તમે જાતે બનાવેલી સરપ્રાઈઝ ગિફટ પપ્પાને આપો.