કાલે લેવામાં આવનાર સી.એ ની પરીક્ષા રદ્દJune 12, 2019

  • કાલે  લેવામાં આવનાર સી.એ ની પરીક્ષા  રદ્દ

ભુજ,ભાવનગર,ગાંધીધામ,જામનગર,જૂનાગઢ અને રાજકોટમાં તા.13ના રોજ લેવામાં આવનાર સી.એ ની પરીક્ષા મુલતવી રહી