જૂનાગઢ બેઠક ઉપર 6 રાઉન્ડનયી મતગણતરી બાદભાજપના રાજેશ ચુડાસમાને 35319 અને કોંગ્રેયસના પુંજાભાઈ વંશને 27424 મત મળતા ભાજપને 7896 મતની લીડMay 23, 2019

  • જૂનાગઢ બેઠક ઉપર 6 રાઉન્ડનયી મતગણતરી બાદભાજપના રાજેશ ચુડાસમાને 35319 અને કોંગ્રેયસના પુંજાભાઈ વંશને 27424 મત મળતા ભાજપને 7896 મતની લીડ

જૂનાગઢમાં ભાજપને લીડ જૂનાગઢ બેઠક ઉપર 6 રાઉન્ડનયી મતગણતરી બાદભાજપના રાજેશ ચુડાસમાને 35319 અને કોંગ્રેયસના પુંજાભાઈ વંશને 27424 મત મળતા ભાજપને 7896 મતની લીડ આણંદમાં પણ ભાજપ આગળ
આણંદની હાઈવોલ્ટેજ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને 22557 મતની લીડ થઈ છે. આ બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ભરત સોલંકી પાછળ છે. રાજકોટમાં ભાજપની 1 લાખની લીડ
રાજકોટ બેઠક પર સાંસદ મોહનભાઈ કુંડારિયા વિજય ભણી : ભાજપને 1 લાખ મતની અનવિદન લીડ : મોહનભાઈને 211661 મત : કોંગ્રેસના લલીત કગથરાને 104381 મત પોરબંદરમાં ભાજપ આગળ
પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક 33361 મતની લીડથી આગળ નીકળી ગયા છે જ્યારે કોંગ્રેસના લલિત વસોયા પાછળ હોવાના અહેવાલ મળે છે. ઈલેકશન ન્યુઝ ફલેશ
જામનગરમાં ભાજપના પુનમબેન માડમને 10 રાઉન્ડના અંત 34616 મતની લીડ, પુનમબેનને 78079 મત અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાને 43478 મત મળ્યા ભાવનગરમાં ભારતીબેનને જંગી લીડ
ભાવનગરમાં ભાજપને 55933 મતની સરસાઈ : ડો.ભારતીબેન શિયાળને 105847 મત, કોંગ્રેસના મનહરભાઈ પટેલને 49934 મત મળ્યા અમિત શાહ તોતીંગ લીડ ભણી
ચોથા રાઉન્ડના અંતે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 1,31,475 મતોથી આગળ