એક ક્રાફટ પેપર પર બધી જ સ્ટિક ચીપકાવી દો તેના પર મમ્મી વિશેના વાકયો લખી લો અને તેને એક દોરી લગાવી લો જેથી હેગીંગ કરી શકાય.May 20, 2019

  બધી જ કેન્ડી સ્ટિકને મનપસંદ રંગો વડે રંગી લો તેના પર ડ્રોઇંગ પણ  કરી શકાશે. આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે: દેશ અને વિશ્ર્વની સંસ્કૃતિ અને ઇતિહાસની જાળવણી અને જાણકારી મેળવીએ જે સાઇઝ  બનાવવી હોય  તે મુજબ પ્લેઇન  કેન્ડી સ્ટિક લો. આ બધી સ્ટિકને ક્રાફટ પેપર પર લગાવી મિડલમાં અલગ કલરનું પેપર લગાવી ડેડી માટેના વાકયો લખીને રીબન લગાવી  લો આ પણ ડેડીને ગિફટ કરી શકશો. આ જ રીતે ફ્રેન્ડ વિશે તમારી લાગણી વ્યકત કરીને મિત્રોને પણ ગિફટ આપી શકાશે