વર્લ્ડકપની ટીમમાં જાડેજાનો સમાવેશ થતાં પત્નીએ કહ્યું એનિવર્સરીની ગીફ્ટ મળી, બહેને કહ્યું મા આશાપુરાની પ્રાથના ફળીApril 15, 2019

30મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતા વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ હતી. મુંબઈ ખાતે બીસીસીઆઈના મુખ્ય સિલેક્ટર એમએસ કે પ્રસાદે આ જાહેરાત કરી હતી..વલ્ડ કપ માટેની ટીમમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનું નામ જાહેર થતા જ તેમના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઇ હતી....રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબ એમને રૂબરૂ મળવા નીકળી ગયા હતા. રિવાબા એ જણાવ્યું હતું કે રવીનું સિલેક્શન થવું ગર્વની બાબત છે...રવિ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપશે..વર્લ્ડકપ આપણે પાછો ભારતમાં લાવીએ એટલી જ આશા છે...મને રવિ તરફથી મેરેજ એનિવર્સરી ની બેસ્ટ ગિફ્ટ મળી છે..ઉલ્લેખનીય છે કે 17 એપ્રિલે રવીન્દ્ર જાડેજાની મેરેજ એનિવર્સરી છે..રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા જાડેજાએ પણ ણ જણાવ્યું હતું કે રવિન્દ્ર નું સિલેકશન થતા પરિવાર માં ખુશીનો માહોલ  ફેલાાયો છે..તે ખૂબ સારૂ પર્ફોન્સ  આપી વલ્ડ કપમાં જીત  અપાવે તેવી આશા છે. ભાઈનું સીીલેક્શન થાય એ માટે પોતે કુળદેવી આશાપુરા માંને પ્રારથના કરી હતી