વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, વિજય શંકર અને દીનેશ કાર્તિકને મળ્યું સ્થાન

  • વિશ્વકપ માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, વિજય શંકર અને દીનેશ કાર્તિકને મળ્યું સ્થાન

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા. મહત્વનું છે કે, વિશ્વ કપ માટે જાહેર કરાયેલી આ ટીમની પસંદગી પ્રોવિઝનલ (અસ્થાયી) છે. ટીમ 23 મેચ સુધી આઈસીસીની મંજૂરી વિના ફેરફાર કરી શકે છે.